શોધખોળ કરો

ફિક્સ પગારદારો માટે આનંદના સમાચાર, પંજાબ સરકારે કર્યા કાયમી, હવે ગુજરાતનો વારો?

1/3
નોંધનીય છે કે રાજસ્થાન અને ગુજરાતમાં પણ કેટલાક વર્ષોથી ફિક્સ પગારદારો પોતાને કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે. આ બંન્ને રાજ્યોમાં ફિક્સ પગારદારોના કેસો કોર્ટમાં પડતર છે. હવે જોવાનું એ રહેશે કે પંજાબ સરકાર બાદ રાજસ્થાન અને ગુજરાત સરકાર શું પગલા ભરે છે.

2/3
એક રિપોર્ટ પ્રમાણે, સરકાર રાજ્યપાલની વિશેષ મંજૂરી માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે. કેટલાક સૂત્રોના કહેવા પ્રમાણે, બાદલ સરકાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતો મેળવવા માટે ફિક્સ પગારદારોને કાયમી કરી રહી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને મેડિકલ વિભાગમાં કાર્યરત કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.

3/3
નવી દિલ્લીઃ પંજાબમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત અગાઉ પંજાબ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે ફિક્સ પગારદારોને નવા વર્ષની ગીફ્ટ આપી છે. પંજાબ કેબિનેટે રાજ્યના 27 હજાર ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓને નિયમિત કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં ભાજપ અને અકાલી દળની ગઠબંધન સરકાર છે જેને કારણે ગુજરાતના ફિક્સ પગારદારોમાં આશા જાગી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Embed widget