શોધખોળ કરો

GST અને નોટબંધી પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- ડૉ. જેટલી તમારી દવામાં નથી દમ

1/4
ગુજરાત અને હિમાચલની ચૂંટણી વચ્ચે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આજે એકવાર ફરી નાણામંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધ્યું છે.

2/4
નવી દિલ્લી: જીએસટી અને નોટબંધીને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. નોટબંધની વર્ષગાંઠ પર જ્યાં એક બાજુ સરકાર જશ્નની તૈયારી કરી રહી છે ત્યા વિપક્ષ કાળો દિવસ મનાવવાની તૈયારી કરી રહ્યું છે.

3/4
તેના પહેલા સરકારે જીડીપીને લઈને કરવામાં આવેલા દાવા પર રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધી બીજી એક ટ્વિટ કરી કે, “ડિયર મિસ્ટર જેટલી, સ્વાંગ તમારો સાથ આપે.” રાહુલ ગાંધી જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ પણ કહી ચુક્યા છે.

4/4
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, ‘ડૉ જેટલી, નોટબંધી અને જીએસટીથી અર્થવ્યવસ્થા આસીયુમાં છે. તમે કહો છો કે તમે કોઈના થી કમ નથી, પણ તમારી દવામાં દમ નથી.’ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ટ્વીટર પર સતત સક્રીય છે અને સરકાર પર હુમલો કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget