શોધખોળ કરો
કૉંગ્રેસે દિલ્હીની તાજ હોટલમાં આપી ઇફ્તાર પાર્ટી, અનેક દિગ્ગજ નેતાઓ થયા સામેલ
1/5

2/5

આ ઇફ્તાર પાર્ટીમાં રાહુલ ગાધીએ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નેરન્દ્ર મોદીના ફિટનેસ ચેલેન્જ વીડિયોને વિચિત્ર ગણાવ્યો હતો. નોંધનીય છે કે ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ પર વડાપ્રધાન મોદીએ બુધવારે વ્યાયામ કરતો એક વીડિયો શેર કર્યો હતો. પીએમ મોદીના આ વીડિયોને લઇને વિવાદ શરૂ થઈ ગયો છે. કૉંગ્રેસે આ વીડિયોને બુધવારે પાકિસ્તાનના હુમલામાં ચાર જવાનોની શહીદી સાથે જોડી દીધો છે. કૉંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ પીએમ મોદી પર જવોનોની શહીદીનું અપમાનનો આરોપ લગાવ્યો છે.
Published at : 13 Jun 2018 10:40 PM (IST)
View More





















