શોધખોળ કરો
1 સપ્ટેમ્બરથી નહી મળે રેલ દુર્ઘટના વીમો, એક્સીડેન્ટ મૃત્યુ પર મળતા હતા 10 લાખ
1/4

રેલવેની આ યોજના મુજબ મુસાફરોને દુર્ઘટનામાં મૃત્યું થવા પર 10 લાખ રૂપિયા સુધી વીમો મળતો હતો. જ્યારે દિવ્યાંગ હોવાની સ્થિતિમાં 7.5 લાખ રૂપિયા સુધી વળતર મળતું. તેમજ ઘાયલ થવા પર અને શબને ઘર સુધી લઈ જવા માટે 10 હજાર રૂપિયા આ વીમા યોજના મુજબ મળતા હતા.
2/4

હવે તેને એક સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે. દુર્ઘટના વીમા પર હવે કેટલો શૂલ્ક લેવામાં આવશે તે હજુ નક્કી નથી થયું કારણ કે વીમા કંપનીઓ સાથે તેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ત્રણ કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે.
Published at : 12 Aug 2018 06:06 PM (IST)
View More




















