શોધખોળ કરો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ BJPના પ્રથમ લિસ્ટમાં એક પણ મુસ્લિમ ઉમેદવારનું નામ નહીં, જુઓ સંપૂર્ણ લિસ્ટ

1/8
2/8
3/8
4/8
5/8
રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ એક જ તબક્કામાં વોટિંગ યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.

6/8
મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટની તેમની પારંપરિક સીટ પરથી જ ચૂંટણી લડશે. પાર્ટીએ લોકસભા સાંસદ રામ ચૌધરીને પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે અને કુલ 12 મહિલાઓને ટિકિટ ફાળવ  છે. બીજેપીએ 25 નવા ચહેરાને પણ ટિકિટ આપી છે.

7/8
રાજ્યના પરિવહન મંત્રી યુનુસ ખાનને પણ પ્રથમ લિસ્ટમાં ટિકિટ આપવામાં આવી નથી. તેઓ સીએમ વસુંધરા રાજેના ખાસ માનવામાં આવે છે. યુનુસ ડીડવાનાથી ધારાસભ્ય છે પરંતુ પ્રથમ યાદીમાં ડીડવાનાનું નામ જ નથી. આ ઉપરાંત મંત્રી સુરેન્દ્ર ગોયલ નંદ લાલ મીણા અને કેબિનેટ મંત્રી સુંદર લાલની પણ ટિકિટ કાપવામાં આવી છે.

8/8
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની 200માંથી 131 સીટ માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી રવિવારે સાંજે જાહેર કરી હતી. આ લિસ્ટમાં બીજેપીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. નાગૌરથી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય હબીબુર્રરહમનાની ટિકિટ કાપીને ત્યાંથી બીજા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યાર 85 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

Embed widget