પીએમ મોદીના કાંડા પર નાના બાળકોએ રાખડી બાંધી હતી. પીએમને રાખડી બાંધવા સ્કૂલની બાળકીઓ પણ આવી હતી.
6/9
નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે છે. આ અવસર પર વડાપ્રધાન મોદીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તેઓ રાખડી બંધાવતા નજરે પડી રહ્યા છે.
7/9
આ દરમિયાન દિલ્હીમાં કેટલીક મહિલાઓએ પણ વડાપ્રધાનને રાખડી બાંધી હતી.
8/9
વડાપ્રધાન મોદીએ તેમના સ્પેશિયલ કાર્યક્રમ મન કી બાતમાં પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.