શોધખોળ કરો
SC-ST ઉમેદવારોને અનામતનો લાભ ક્યાં નહી મળે? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો
1/4

દિલ્હીમાં સરકારી નોકરી કરનારાઓને અનુસૂચિત જાતિ સાથે સંબંધિત અનામત કેન્દ્રીય સૂચી પ્રમાણે મળશે. અન્ય મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં એ નક્કી થવાનું છે કે શું સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં પણ SC/ST ને અનામત મળવી જોઈએ કે નહીં.
2/4

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામત સાથે જોડાયેલા મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનાં જણાવ્યા અનુસાર SC/ST અનામત અંતર્ગત સેવા કે નોકરીમાં લાભ મેળવનાર વ્યક્તિ પોતાના ડોમિસાઈલના રાજ્ય સિવાય બીજા કોઈ રાજ્યમાં તેનો લાભ ન લઈ શકે.
Published at : 30 Aug 2018 04:15 PM (IST)
Tags :
Supreme CourtView More





















