શોધખોળ કરો

મંદી પર શત્રુઘ્ન સિન્હાનું મોટું નિવેદન, કહ્યું- PM મોદી લોકોને જવાબ આપે

1/4
યશવંત સિન્હાએ એક અંગ્રેજી અખબારના લેખમાં સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું હતું. સિન્હાએ નાણામંત્રી અરૂણ જેટલી પર ટોણો મારતા લખ્યું કે, મોદીએ તો ગરીબી નજીકથી જોઈ છે પરંતુ લાગે છે કે જેટલી આખા દેશને ખુબજ નજીકથી ગરીબી બતાવી રહ્યા છે.

2/4
તેમણે ટ્વિટ કર્યું છે કે, “હવે ઘણું થયું.. આ એકદમ સાચો સમય છે. પ્રધાનમંત્રી જનતા અને પ્રેસની સામે આવે અને સવાલોના જવાબ આપે. વડાપ્રધાન આ જણાવી દે કે તે મધ્ય વર્ગ, વ્યાપારી અને નાના કારોબારીઓનું ધ્યાન રાખે છે. વાત નીકળી છે તો દૂર સુધી જશે.”

3/4
જણાવી દઈએ કે, દેશની ઘટતી અર્થ વ્યવસ્થા અને મંદીને લઈને વિવાદો ચાલી રહ્યા છે. પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ અરૂણ જેટલી પર દેશની અર્થ વ્યવસ્થાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યાં નાણામંત્રી જેટલી યશવંત સિન્હાના કાર્યકાળમાં થયેલી ખામીઓ ગણાવી રહ્યા છે.

4/4
નવી દિલ્લી: ઘટતી જીડીપી અને મંદીને લઈને સરકાર પર થઈ રહેલા પ્રહારો વચ્ચે હવે શત્રુઘ્ન સિન્હાએ પણ વડાપ્રદાન મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ સામે આવી અને સવાલોના જવાબ આપવું જોઈએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Embed widget