ફેસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે નાગરાજ ફેસલા પ્રમાણે ડેટા જોઇએ, પણ રાહત માટે રાજ્યને પછાત અને સરકારી નોકરીમાં તે જરૂરી નથી. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્યોની દલીલો સ્વીકાર કરી. કોર્ટે કહ્યું કે, આંકડા રજૂ કર્યા બાદ રાજ્ય સરકારો અનામત પર વિચાર કરી શકે છે.
2/4
જસ્ટીસ સીકરીએ કહ્યું કે, "આધાર અને બીજા આઇડેટીં પ્રૂફમાં મૂળ અંતર યુનીકનેસમાં છે. યુનિક આઇડેન્ટી કાર્ડમાં હાંસિયામાં ધકેલાયેલા લોકોને ઓળખ મળે છે. " આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, "ડેટા શેરિંગ ઉપર ફેસલો જ્વોઇન્ટ સેક્રેટરી અથવા એનાથી ઉપરના લોકો નિર્ણય લઇ શકે છે. આધારથી વસ્તીના મોટાભાગને ફાયદો થઇ રહ્યો છે."
3/4
ઉલ્લખનીય છે કે, સુપ્રીમ કોર્ટની 5 જજોની સંવિધાન પીઠે સરકારી નોકરીઓમાં પ્રમૉશન પર અનામતને લઇને ફેસલો આપ્યો હતો. તે સમયે કોર્ટે કેટલીક શરતોની સાથે આ રીતની વ્યવસ્થાને યોગ્ય ગણાવી હતી.
4/4
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે સરકારી નોકરીમાં પ્રમૉશનમાં અનામત પર મોટો ફેસલો સંભળાવ્યો છે. સુપ્રીમે કહ્યું કે, પ્રમૉશનમાં અનામત આપવી જરૂરી નથી. જસ્ટિસ નરીમને કહ્યું કે, નાગરાજ મામલે સુપ્રીમનો ફેસલો બરાબર જ હતો, એટલા માટે ફરીથી વિચારણા જરૂરી નથી. એટલે આ મામલાને ફરીથી 7 જજોની પીઠમાં મોકલવો જરૂરી નથી.