શોધખોળ કરો

1993 મુંબઈ બ્લાસ્ટ કેસ: ટાડા કોર્ટમાં સુનાવણી આજે, સલેમ સહિત 7 દોષીઓને આજે થઇ શકે છે સજા

1/4
 2015માં ટાડા કોર્ટની સામે સલેમે પોતાના નિવેદનમાં આ વાતનો ઇનકાર કર્યો હતો કે તેણે સંજય દત્તને હથિયાર આપ્યા હતા. સલેમે આઇપીસીની કલમ 313 હેઠળ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તે હેઠળ આરોપી દ્વારા કોઇપણ પરિસ્થિતિને વ્યક્તિગત રીતે બતાવવાની જોગવાઇ છે. 30 જૂલાઇ, 2015ના રોજ મુંબઈ બ્લાસ્ટ્ના એક કેસમાં યાકુબ મેમણને ફાંસી થઇ હતી. આ બ્લાસ્ટ્સમાં મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમની ધરપકડ થઇ શકી નથી.

2/4
સલેમ ઉપરાંત, જે 6 દોષીઓને સજા સંભળાવવામાં આવશે, તેમાં મુસ્તા દૌસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચંટ, રિયાઝ સિદ્દિકી, કરીમુલ્લા શેખ અને અબ્દુલ કયૂમનું નામ સામેલ છે. સલેમ સહિત અન્ય પર આરોપ છે કે તેમણે 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટની પહેલા સંજય દત્તના ઘરે જઇને બે એકે-47 રાયફલ્સ અને હાથગોળા આપ્યા હતા. સંજયને એક એકે-47 રાયફલ રાખવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને 5 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

3/4
 આ મામલે 25 એપ્રિલની રોજ સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, 29 મેની સુનાવણીમાં સજા અથવા સજાની તારીખની જાહેરાત થઈ શકે છે. સલેમ હાલમાં મુંબઈની તલોજા જેલમાં બંધ છે. હાલમાં તે 1995ના બિલ્ડર પ્રદીપ જૈન હત્યા મામલે ઉમરકેદની સજા કાપી રહ્યો છે.

4/4
મુંબઈઃ વર્ષ 1993માં મુંબઈ બ્લાસ્ટ મામલે મુંબઈની વિશેષ ટાડા કોર્ટ આજે સુનાવણી કરશે. અબૂ સલેમ સહિત અનેક લોકો આરોપી છે. જણાવીએ કે, મુંબઈમાં થેયલ 13 બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget