શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓઓ CRPFના કાફલા પર ગ્રેન્ડ બૉમ્બ ફેંક્યો, 4 જવાન ઘાયલ
1/4

માહિતી અનુસાર, શનિવારે સાંજે જોબેહારા ચોકની પાસે આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં 130 બટાલિયનના ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. ઘાયલોને તરતજ નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. ઘટના બાદ વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન કરી દીધું હતું.
2/4

Published at : 29 Jul 2018 07:43 AM (IST)
Tags :
Terrorist AttacksView More





















