શોધખોળ કરો
ટાઇમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ સહિત 4 ભારતીયો સામેલ, જુઓ લિસ્ટ
1/5

2/5

દુનિયામાં મહિલાઓની નેતૃત્વમાં વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખતાં મેગેઝીને આ વર્ષે મહિલાઓને લિસ્ટમાં સામેલ કરી છે. આમાં સમાજસેવિકા તરાના બુર્કે (Mee Too ની ફાઉન્ડર), સિંગર જેનિફર લોપેજ, ચલોઇ કિમ, અંતરિક્ષ યાત્રી વિટસનને જગ્યા મળી છે.
Published at : 20 Apr 2018 09:16 AM (IST)
View More





















