શોધખોળ કરો
આઠ દિવસ બાદ રાષ્ટ્રવ્યાપી ટ્રક હડતાળ સમેટાઈ, સરકારે માંગણીને લઈને સમિતી રચવા આપી ખાતરી
1/4

નવી દિલ્હી: છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી ટ્રક હડતાલ સરકાર સાથે મંત્રણા બાદ આજે સમેટાઇ ગઇ છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે ચર્ચા કર્યા બાદ અને ટ્રાન્સપોટેરેશનના અધિકારીઓ વચ્ચે સફળ મંત્રણા બાદ હડતાળ સમેટાઈ ગઈ છે. ટ્રાન્સપોટ્રેશન એશોશીએશનની લગભગ માંગણીઓ કેન્દ્ર સરકારે માની લીધી છે. ટ્રક હડતાળ સમેટાઈ જતા લોકોના જીવમાં જીવ આવ્યો છે.
2/4

કેંદ્રીય મંત્રી ગડકરીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ટ્રાન્સપોર્ટસની માંગો પર વિચાર-વિમર્શ કરવા માટે ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરવામાં આવશે’
Published at : 27 Jul 2018 09:21 PM (IST)
View More




















