શોધખોળ કરો
AAPનાં 2 ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યા, જાણો શું છે મામલો
1/5

શિરોમણી અકાલી દળના નેતા મનજિંદલ સિંહ સિરસાએ કહ્યું કે, આપ ધારાસભ્યોએ દેશનું નામ ખરાબ કર્યું છે. પંજાબનું નામ ખરાબ કર્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યને કેનેડાએ તેમની ધરતી પર પગ ન મૂકવા દીધો અને કહ્યું કે તે ગુનેગાર છે. આવા વ્યક્તિને અરવિંદ કેજરીવાલ સપોર્ટ કરે છે અને તેની પાર્ટીમાં રાખે છે.
2/5

એક ચર્ચા મુજબ અમરજીત સિંહ પર એક મહિલા સાથે મારપીટનો આરોપ છે. જેમાં રોપડની કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કોઈ અજાણી વ્યક્તિએ કેનેડા ઓથોરિટીને કરી હતી. જે અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો અને બંનેને દિલ્હી પરત મોકલી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, આવું કંઈ થયું નથી અને કોર્ટની મંજૂરી લીધા બાદ જ કેનેડા ગયા હતા.
Published at : 23 Jul 2018 03:57 PM (IST)
View More





















