શોધખોળ કરો

હોલીવૂડની આ ટોપ એક્ટ્રેસ પર બે વાર થયો હતો બળાત્કાર, વારંવાર થયું જાતિય શોષણ

1/11
2015માં Mirrorને આપેલા ઈન્ટરવ્યુમાં એશ્લેએ જણાવ્યું હતું કે, 90ના દાયકામાં એક જાણતા હોલિવૂડ સ્ટુડિયોના ઓફિસરે તેનું જાતીય શોષણ કર્યું હતું. 1997માં જ્યારે તે 'કિસ ધ ગર્લ્સ' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે વિખ્યાત હોલિવૂડ સ્ટુડિયોના એક્ઝિક્યુટિવે તેને હોટલ રૂમમાં બોલાવી હતી અને સ્નાન કરતી જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

2/11
3/11
4/11
નવી દિલ્લીઃ હાલમાં ભારતના પ્રવાસે આવેલી હોલિવૂડ એક્ટ્રેસ એશ્લે જૂડએ પોતાની લાઇફના કડવા સિક્રેટ શેર કર્યા છે. એશ્લેએ જણાવ્યુ હતું કે, હું સાત વર્ષની હતી ત્યારથી મારું જાતીય શોષણ થયું હતું. ફક્ત એટલું જ નહીં, મારા પર બે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આપણે કોઇ પણ પ્રકારનો અન્યાય સહન કરવો જોઇએ નહીં, પણ તેમની સામે અવાજ ઉઠાવવો જોઇએ.

5/11
વર્લ્ડ કોગ્રેસમાં યોજાયેલા કાર્યક્રમમાં એશ્લેએ આ ખુલાસો કર્યો હતો. એશ્લેએ જણાવ્યું કે, હવે સમાધાન નહીં, તેણે મહિલાઓ અને યુવતીઓના જાતીય શોષણ સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

6/11
7/11
8/11
9/11
એશ્લેએ પાંચ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. અગાઉ મને એવું લાગતું કે આ મારી સાથે જ થયું હશે પણ બીજી એક્ટ્રેસિસનો અનુભવ પણ આવો જ રહ્યો હતો. 48 વર્ષીય એશ્લેનો જન્મ 19 એપ્રિલ, 1968ના રોજ થયો હતો.

10/11
11/11
જોકે, આ સમયે એશ્લેએ તે ઓફિસરનું નામ લીધું નહોતું. હોલિવૂડ એક્ટ્રેસે કહ્યું કે મારા પર બે વાર રેપ કરવામાં આવ્યો હતો. પ્રથમવાર જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે અને બીજીવાર 1998માં મારા પર રેપ કરાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget