શોધખોળ કરો
મોદી સરકારને આ ટોચના પ્રધાને 3 રાજ્યોની હાર માટે અમિત શાહને જવાબદાર ગણાવીને માંડ્યો મોરચો, જાણો શું કહ્યું?
1/4

ગડકરીએ જાહેરમાં અમિત શાહ અને મોદી સામે મોરચો માંડ્યો છે. નિતિન ગડકરીએ આ રાજ્યોમાં ભાજપની હાર માટે પક્ષના ટોચના નેતાને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે જણાવ્યું કે જો વિધાનસભા કે કોઇ પણ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યો સારો દેખાવ ન કરી શકે તો તેના માટે પક્ષ પ્રમુખ જ જવાબદાર ગણાય છે.
2/4

તેમણે જણાવ્યું હતું કે, હું પક્ષ પ્રમુખ હોઉ અને આ દરમિયાન મારા પક્ષના ધારાસભ્યો અને સાંસદો નિષ્ફળ રહે તો તેના માટે કોણ જવાબદાર? હું જ તો જવાબદાર ગણાઉ. પ્રમુખે હારની પણ જવાબદારી લેવી જોઇએ. ગડકરીના આ નિવેદનના કારણે ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
Published at : 26 Dec 2018 11:01 AM (IST)
View More





















