પોલીસે જણાવ્યું કે દીકરીના જન્મ બાદ તે થોડા સમય માટે બીજી પત્નીના ઘરે રહેવા જતો રહ્યો હતો ઉપરાંત તે તેની પ્રથમ પત્નીને માર મારતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે યુવકના પરિવારજનોએ તેની પ્રથમ પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસ આ મામલે આગળની કાર્રવાઈ કરી રહી છે.
2/3
પોલીસના જણાવ્યાનુસાર, યુવકે યુવતી સાથે લગ્ન કર્યા હતા જોકે તેમને બાળક ન થતા તેણે પ્રથમ પત્નીની મંજૂરી લઈને બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો.
3/3
મુઝફ્ફરનગરઃ એક મહિલાએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપી નાખવાની ઘટના સામે આવી છે. પતિ પોતાની અવગણના કરીને બીજી પત્ની સાથે રહેતો હોઈ યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના મિમલાના વિસ્તારની છે. પત્ની દ્વારા હુમલો કર્યા બાદ પતિ તાત્કાલીક હોસ્પિટલ દોડી ગયો હતો.