શોધખોળ કરો
UPનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓ સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ તસવીરો
1/5

યોગીએ અક્ષયવટ અને સરસ્વતી કૂપના પણ દર્શન કર્યા.
2/5

સંગમમાં સ્નાન પહેલા યોગી મંત્રીમંડળ સાથે સંગમ કિનારે સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સૂઈ રહેલા હનુમાનજીનાં દર્શન પણ કર્યા હતા.
Published at : 29 Jan 2019 10:16 PM (IST)
View More





















