હવે માલ્યાને લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
2/3
નવી દિલ્લી: ભારતમાં બેંકોનું 9 હજાર કરોડનું દેવું મૂકીને ઈંગ્લેંડ જતા રહેલા કિંગફિશરના માલિક વિજય માલ્યાની લંડનમાં સ્કોટલેંડ યાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જો કે હવે અહેવાલો છે કે લંડન કોર્ટે માલ્યાને જામીન આપી દીધા છે.
3/3
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. માલ્યાને એક ભાગેડુ જાહેર કરાઈને એક્સ્ટ્રાડિશન વોરંટ સાથે ધરપકડ કરવામાં આવી છે.