શોધખોળ કરો

હું રાજકીય ફુટબોલ બની ગયો છું, બ્રિટેન નહીં છોડું: વિજય માલ્યા

1/4
લંડનમાં ફોર્મ્યુલા 1 રેસિંગ માટે પોતાની કાર લોન્ચ કરતી વખતે માલ્યાએ કહ્યું કે, ભારતના સરકારી બેન્ક દેશની સૌથી મોટી એરલાઇન્સના નિષ્ફળ જવાની જવાબદારી તેમના પર નાંખી રહ્યા છે પરંતુ લોન રિકવરી સંપૂર્ણ રીતે સિવિલ કોર્ટનો મામલો છે. પરંતુ કેન્દ્ર સરકારના દબાણમાં સીબીઆઇએ આખા મુદ્દાને ક્રિમિનલ કેસમાં બદલી નાંખ્યો છે જેથી તેમની ધરપકડ કરી શકાય.

2/4
મહત્વપૂર્ણ છે કે ભારત અને બ્રિટન સરકારના વિદેશ મંત્રાલયો વચ્ચે હાલમા જ દિલ્હીમાં વાતચીત થઇ હતી. આ મીટિંગ દરમ્યાન બ્રિટિશ સરકારે માલ્યાના પ્રત્યાર્પણનું આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત, આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી અને મુંબઇ બોમ્બ ધડાકાના આરોપી ટાઇગર મેમણ સામે એકશન લેવાની ખાતરી આપી છે.

3/4
માલ્યાએ ગુરૂવારે ટ્વીટ કરીને કહ્યું કે, જ્યાં સુધી કંઇ સાબિત ન થાય ત્યાં સુધી હું બ્રિટેનમાં કાયદા હેઠળ સુરક્ષિત છું. માલ્યાએ કહ્યું કે, ભારત સરકારમાં કેટલાક લોકોની દયા પર નિર્ભર રહેવાના બદલે હું અહીં સુરક્ષિત રહેવાનું પસંદ કરીશ. માલ્યાએ ટ્વીટ કર્યું કે તમારી પાસે જે પણ પુરાવાઓ છે, તેની સાથે આવો. પરંતુ, મને શંકા છે કે તેમની પાસે પુરાવા નથી અને કાયદાને પોતાનું કામ કરવા દેશે.

4/4
નવી દિલ્હીઃ દેશની અનેક બેંકોના અંદાજે 9000 કરોડ રૂપિયાની લોન લઈને ભાગી ગયેલ લિકર કિંગ વિજય માલ્યાનું કહેવું છે કે, બે મોટી રાજકીય પાર્ટીઓની વચ્ચે ફુટબોલ બની ગયો છું. તેમણે કહ્યું કે, ચૂંટણી ભાષણમાં બે મુખ્ય પક્ષના નેતા જે રીતે નિવેદન આપી રહ્યા છે, તેનાથી એવું લાગે છે કે, રાજકીય ફુટબોલ બની ગયો છું. માલ્યાએ ઇંગ્લેન્ડ ન છોડવાની પણ વાત કહી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

Embed widget