શોધખોળ કરો

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર

નર્મદાના ડેડીયાપાડામાં યોજાયો એક પેડ મા કે નામ કાર્યક્રમ.. જાનકી આશ્રમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પર કર્યા શાબ્દિક પ્રહાર.. વિકાસના કામો ભાજપે કર્યા હોવાનો દાવો કરીને મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીને વિકાસના કાર્યો મુદ્દે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો.. એટલુ જ નહીં.. આદિવાસીઓ માટે નહીં, પરંતુ પોતાના પરિવારના કેટલાક લોકોની જંગલની જમીનના મુદ્દે ચૈતર વસાવાએ ઝઘડો કર્યો અને એટલે જ તેમને જેલમાં જવાનો વારો આવ્યો તેવો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો. 

કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને સાગબારા તાલુકા પ્રમુખ રોહન વસાવાને પણ આડેહાથ લીધા.. નીલ રાવ કોઈકના ઈશારે કામ કરતા હોવાનો અને રોહન વસાવા પક્ષની એકપણ બેઠકમાં હાજર ન રહેતા હોવાનો આરોપ લગાવ્યો. મનસુખ વસાવા તો ત્યા સુધી બોલ્યા કે પક્ષમાં કોઈ આડોઅવળો જતો હોય તો બધાએ સાથે મળીને તેને ધક્કો મારીને પક્ષમાંથી જ કાઢી મુકવો જોઈએ.. 

સમાચાર વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget