શોધખોળ કરો
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ ભાગેડુ માલ્યાએ આપી આ બે નેતાઓને શુભેચ્છા, કહ્યું- યંગ ચેમ્પિયનોને અભિનંદન

1/5

વિજય માલ્યાએ આ અંગે એક ટ્વીટ કર્યુ છે, લખ્યુ કે- યંગ ચેમ્પિયન્સ સચીન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ખુબ ખુબ અભિનંદન..... માલ્યાએ આ બન્નેને યંગ ચેમ્પિયન ગણાવ્યા છે.
2/5

નવી દિલ્હીઃ ત્રણ રાજ્યોમાં જીતનો જશ્ન મનાવી રહેલી કોંગ્રેસને હવે સાત સમુંદર પારથી પણ શુભેચ્છાઓ મળી રહી છે. દેશની બેન્કોનો હજારો કરોડો લઇને લંડન ભાગી ગયેલા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ કોંગ્રેસની યુવા શક્તિને અભિનંદન પાઠવ્યા છે.
3/5

4/5

5/5

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બીજેપીને માત આપીને કોંગ્રેસ મોટી પાર્ટી બનીને ઉભરી છે. જ્યાં રાજસ્થાનમાં ગેહલોત સામે પાયલટ અને મધ્યપ્રદેશમાં કમલનાથ સામે જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે મુખ્યમંત્રી બનવા રેસ લાગી છે.
Published at : 13 Dec 2018 01:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
