શોધખોળ કરો
ભાજપના ધારાસભ્યનું હાસ્યાસ્પદ નિવેદન, કહ્યું- ભારતમાં જેને ડર લાગે છે, તેને હું બોમ્બથી ઉડાડી દઈશ
1/3

સૈનીએ કહ્યું કે, ‘જેને ડર લાગે છે, તે અહીં શા માટે રહે છે.’ તેમણે કહ્યું કે, ‘એવા લોકો જે એવું કહે છે, તે દેશદ્રોહી છે. જે આવું બોલશે તેમની પણ કોઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવશે.’ સૈનીએ કહ્યું કે, એવો કાયદો લાવવામાં આવે જે પણ આવું બોલે તેની વિરૂદ્ધ સજાની જોગવાઈ હોય. જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું કે, બોમ્બથી ઉડાવી દેવાની વાત કેવી રી કહી, તો તેમનો જવાબ હતો કે તેના ગામની આ જ ભાષા ચે અને તે આવું જ બોલશે.’
2/3

ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૈનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સૈની કરી રહ્યા છે, ‘મારું વ્યક્તિગત માનવું છે કે જે લોકોને ભારતમાં ડર લાગે છે, તેના પર બોમ્બ ફોડવા જોઈએ. મને એક મંત્રાલય આપો અને હું એવા લોકોને બોમ્બથી ઉડાડી દઈશ. એક પણ નહીં બચે.’
Published at : 04 Jan 2019 01:57 PM (IST)
View More





















