નવી દિલ્હીઃ WhatsAppએ હાલમાં જ તેલુગુ દેશમ પાર્ટીના રાજ્યસભા એમપી સીએમ રમેશને પોતાના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મામલે નેતાએ કહ્યું કે, તેણે WhatsAppની કોઈપણ ગાઈડલાઈન એથવા નિયમ નથી તોડ્યા પરંતુ તેમ છતાં પ્લેટફોર્મે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે WhatsAppએ આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
2/2
અફવા અને ધૃણા ફેલવાત મેસેજને કારણે અત્યરા સુધી અનેક લોકોના જીવ ગયા છે. ત્યાર બાદ હવે કંપની કડક પગલા લઈ રહી છે અને અવે લોકો પર પ્રતિબંધ લગાવી રહી છે જે આ પ્રકારના મેસેજ વાયરલ કરે છે અને ફેલાવે છે. જો WhatsApp કોઈ નેતા પર પ્રતિબંધ મુકી શકે તો અન્ય યૂઝર પર પણ એક્શન લઈ શકે છે.