શોધખોળ કરો

આદિત્યનાથે CM હાઉસ પર પહેલાં ખોટી નેમ પ્લેટ લગાવીને પછી બદલી કેમ ? કારણ જાણીને ચોંકી જશો

1/5
મુખ્યમંત્રી બન્યા પછી આદિત્યનાથ ગોરખપુરથી લખનઉ આવી ગયા છે. પરંતુ તેઓ સત્તાવાર નિવાસસ્થાનમાં શિફ્ટિંગ થયા નથી. તેઓ લખનઉના VVIP ગેસ્ટહાઉસ ખાતે ઉતર્યા હતા. હવે ખરવાસ સમાપ્ત થતા બુધવારે ગૃહપ્રવેશ કરશે. બુધવારે યોગી આદિત્યનાથે ભાજપના નેતાઓ તથા સાથી પ્રધાનોને તેમના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ પર આવવા આમંત્રણ આપ્યું છે.

2/5
આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના ગોરક્ષનાથ મઠથી કેટલાક સાધુ-સંત અને પૂજારીઓ આવ્યા હતા. જેમણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું શુદ્ધિકરણ કર્યું હતું અને હોમ-હવન તથા મંત્રોચ્ચાર વગેરે કર્યાં હતાં. ઘરના દરવાજા પર 'શુભ લાભ' તથા 'સ્વસ્તિક' કરવામાં આવ્યા હતા અને તોરણ તથા ફૂલહારથી દરવાજાને શણગારવામાં આવ્યો હતો.

3/5
યોગી આદિત્યનાથે મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા, ત્યારે ખરમાસ (ઉત્તર ભારતની માન્યતા પ્રમાણે, ગુજરાતી 'કમૂરતાં' જેવો ગાળો.) ચાલતો હતો. આ સમયે કોઈ માંગલિક, નવી વાહન કે ઘર ખરીદી કે ઘર બદલવા જેવા કામો ટાળવામાં આવે છે. જેના ઉકેલ સ્વરૂપે 5 કાલિદાસ માર્ગ ખાતે 'આદિત્યનાથ યોગી'ના નામની નેમપ્લેટ લગાડવામાં આવી. ચૈત્રી નવરાત્રના પ્રારંભની સાથે ખરમાસનો અંત થયો. જેથી મુખ્યમંત્રીના મૂળનામ 'યોગી આદિત્યનાથ'ના નામની તકતી લગાડવામાં આવી.

4/5
યોગી આદિત્યનાથે શપથ લીધા પછી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5, કાલિદાસ માર્ગ ખાતે તેમના નામની તકતી લાગી હતી. જેની ઉપર 'આદિત્ય નાથ યોગી મુખ્યમંત્રી' એવું લખેલું હતું. ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. કારણ કે ગોરખપુરના સાંસદ વાસ્તવમાં યોગી આદિત્યનાથના નામે ઓળખાય છે. મંગળવારે મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર તકતી બદલી ગઈ. જેની ઉપર 'યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી' લખેલું હતું.

5/5
લખનઉ: યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સત્તાવાર નિવાસસ્થાન બહાર 'આદિત્યનાથ યોગી, મુખ્યમંત્રી'ની નેમપ્લેટ લાગેલી હતી. જે હવે બદલી નાખવામાં આવી છે. હવે આવતી કાલે બુધવારે તેઓ નવા ઘરમાં શિફ્ટ થશે, ત્યારે શુકન-અપશુકનની માન્યતાને કારણે આમ કરાયું હોવાનું સૂત્રા પાસેથી જાણવા મળ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Embed widget