શોધખોળ કરો

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કેરાલામાં હિંસક પ્રદર્શન, હિંસામાં એકનું મોત

1/6
માહિતી પ્રમાણે પ્રદર્શનમાં ઘાયલ થયેલા 55 વર્ષીય ચંદન ઉન્નીથનનુ મોત થયુ છે, પોલીસે સબરીમાલા મંદિર મુદ્દે વિરોધ કરનારા 5 લોકોની ધરપકડ પણ કરી છે, આમના પર મહિલા પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ છે.

2/6
3/6
4/6
મૃત્યુ પામનાર ચંદન ઉન્નીથન- ‘સબરીમાલા કર્મ સમિતિ’ના કાર્યકર્તા હતા, જે મહિલાઓને મંદિરમાં ઘૂસવાનો વિરોધ કરી રહ્યાં હતા. બુધવારે અહીં થયેલા CPIM-BJPના કાર્યકર્તા વચ્ચેના ઘર્ષણમાં ઘાયલ થયા હતા, બાદમાં હૉસ્પીટલમાં મોડી રાત્રે મૃત્યુ પામ્યા હતા. હિંસક પ્રદર્શનના કારણે કેરાલા બંધ રહ્યું છે.

5/6
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે બુધવારે બે મહિલાઓ, જે 40 વર્ષથી ઓછી ઉંમરની હતી તેમને સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા, ત્યારબાદ આખા રાજ્યમાં બબાલ અને ધમાલ ચાલુ થઇ ગઇ હતી. પ્રદર્શન હિંસક થતાં એક વ્યક્તિનું મોત પણ થઇ ગયાના સમાચાર છે.

6/6
તિરુવનંતપુરમઃ કેરાલાના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 1500 વર્ષ જુની પરંપરાને ગઇકાલે બે મહિલાઓએ તોડી નાંખી, સદીઓથી ચાલી આવતી મહિલાઓની મંદિર પ્રવેશ નિષેધની પરંપરાને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તોડી કાઢવામાં આવતા કેરાલમાં હિંસક પ્રદર્શન ચાલુ થઇ ગયુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ

CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ

Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

Embed widget