શોધખોળ કરો
કયા દિગ્ગજ ઉદ્યોગપતિના મોતના ખોટા સમાચાર થયા વાયરલ, જાણો વિગતે
1/4

હાલમાં એમડીએચ મસાલા જગવિખ્યાત બની ચૂક્યા છે. દેશભરમાં એમડીએચની 15 ફેક્ટરી છે અને આખો પરિવાર આ કામમાં જોડાયેલો છે.
2/4

નોંધનીય છે કે, એમડીએચના માલિક ધર્મપાલ ગુલાટીનો જન્મ 1922માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો, ભાગલા દરમિયાન તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમને અહીં મસાલાનું કામ શરૂ કર્યું અને બાદમાં એમડીએચ જેવી મોટી કંપની ઉભી કરી દીધી હતી.
Published at : 07 Oct 2018 12:45 PM (IST)
View More





















