શોધખોળ કરો

RBIએ ફેરવી તોળ્યું, હવે 500-1000ની જૂની નોટ માત્ર આ 5 શહેરમાં જ બદલાવી શકાશે

1/5
આરબીઆઈએ નોટ બદલવાની સુવિધા માત્ર મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને નાગપુરમાં આરબીઆઈ બેંક કાર્યાલયમાં જ આપવાની જાહેરાત કરી છે. પરંતુ જે ભારતીય નાગરિક, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં રહે છે તેને આ સુવિધાનો લાભ નહીં મળે.

2/5
પહેલા આરબીઆઈએ શનિવારે જારી એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય નાગરિક જે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી વિદેશમાં છે તે નોટ બદલવાની સુવિધાનો લાભ 31 માર્ચ 2017 સુધી લઈ શકે છે અને એનઆરઆઈ જે આ ગાળા દરમિયાન વિદેશમાં હતા તે ચલણમાંથી બહાર થયેલી જૂની નોટ 30 જૂન 2017 સુધી બદલાવી શકે છે. જોકે અપ્રવાસી ભારતીયને ફેમાના કાયદા અંતર્ગત જ જૂની નોટ બદલવાની છૂટ મળશે. એનઆરઆઈને તેના માટે ઓળખનો પૂરાવો અને સાથે જ જણાવવું પડશે કે તે ઉપરોક્ત ગાળા દરમિયાન વિદેશમાં હતી અને તેમણે આ પહેલા નોટ બદલાવી નથી.

3/5
બેંકોમાં માત્ર જૂની નોટ જમા કરાવી શકાતી હતી જેની અંતિમ તારીખ 30 ડિસેમ્બર હતી. નોટબંધીના 52 દિવસ બાદ 30 ડિસેમ્બર સુધી બેંકોની પાસે મોટી સંખ્યામાં જૂની નોટ જમા થઈ ગઈ છે. ત્યાર બાદ પણ જો કોઈની પાસે 500-100ની જૂની નોટ છે તો તે આરબીઆઈમાં 31 માર્ચ સુધી જઈને નોટ જમા કરાવી શકે છે પરંતુ તેને કારણ આપવું પડશે કે શા માટે નોટ જમા કરાવી ન હતી.

4/5
8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત બાદ પહેલા સરકારે 4000 રૂપિયાની જૂની નોટ બેંકમાં બદલવાની સુવિધા આપી હતી. જેને બાદમાં ખતમ કરવામાં આવી હતી. ઘણાં લોકો નોટ બદલવાના ગોરખધંધામાં લાગ્યા હતા જેના કારણે સરકારે નોટ બદલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

5/5
નવી દિલ્હીઃ જો તમે વિચારી રહ્યા છો કો આરબીઆઈ જઈને તમે તમારી જૂની નોટ બદલાવી લેશો તો તમને મોટો ઝટકો લાગી શકે છે. ભારતીય રિઝર્વ બેંકમાં જૂની નોટ બદલવાની સુવિધા ખતમ કરી દેવામાં આવી છે. દેશના સામાન્ય લોકો હવે આરબીઆઈમાં નોટ નહીં બદલાવી શકે. માત્ર એનઆરઆઈ અથવા દેશમાંથી થોડોક સમય સુધી બહાર રહેનારા લોકો કેટલીક શરતોની સાથે આરબીઆઈમાં જૂની નોટ જમા કરાવી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget