શોધખોળ કરો

'તું મને જાણતો નથી, હું કોણ છું': જેલમાં બંધ MLAની પોલીસ અધિકારીને ધમકી

1/3
 સાંસદે પોલીસ ઓફિસરને કીધું, “તું જાણતો નથી કે હું કોણ છું. તેમણે જોયું કે કોઇએ આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું, તે છતાંપણ તેમણે પોતાનો બકવાસ ચાલુ રાખ્યો હતો. સાંસદે કેમેરા બંધ કરવા કહ્યું હતું. એક સમયે સાંસદે પોલીસ ઓફિસર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ નવા વીડિયો પર પ્રતિક્રિયા આપતા બીજેપીના કિરિટ સોમૈયાએ કહ્યું કે આ વીડિયો દર્શાવે છે કે આવા લોકોએ હજુપણ તેમની ભ્રષ્ટ કાર્યપદ્ધતિઓ છોડી નથી. આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે. તેમણે એ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો કે NCPના નેતાઓ સુધરવા માંગતા નથી.

2/3
 આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ સાંસદને તેમના મેડિકલ એક્ઝામિનેશન માટે હોસ્પિટલ લઇ જતી હતી. સાંસદ ગુસ્સે ભરાયા હતા કારણકે પોલીસ ઓફિસરે તેમને રાહ જોવડાવી હતી. કેટલીય વાર સુધી રાહ જોવા છતાંય જે વાન તેમને ચેક-અપ માટે લઇ જવાની હતી તે આવી ન હતી.

3/3
મુંબઈઃ જેલમાં બંધ એનસીપીના એક ધારાસભ્યની એક પોલીસ અધિકારીની સાથે ગેરવર્તણુકનો મામલો સામે આવ્યો છે. ઘટના એ સમયની છે જ્યારે મુંબી બાયખુલા જેલમાંની બહાર ઉભા રહીને પિકપ વેનની રાહ જોઈ રહ્યા હતા. વેન આવવામાં વિલંબ થવાને કારણે ધારાસભ્ય રમેશ કદમને ગુસ્સો આવ્યો અને ત્યાં હાજર પોલીસ અધિકારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. ગુરુવારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રમેશ કદમ વિતેલા 19 મહિનાથી જેલમાં બંધ છે અને 300 કરોડના કૌભાંડમાં ઓગસ્ટ, 2015ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget