ગિસેલ નામની આ યુવતી અભ્યાસ કરે છે અને પાર્ટ ટાઈમ મોડલ પણ છે. ટૂંક સમયમાં આ યુવતી સઘન સુરક્ષા સાથે વર્જિનિટી ખરીદનાર બિઝનેસમેનને મળવા પણ જશે.
2/5
ગિસેલે એક વીડિયો બનાવી વેબસાઈટ પર અપલોડ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે તે હરાજીમાં મળેલા પૈસાથી પોતાનો અભ્યાસ પૂરો કરશે અને બચેલા પૈસાથી ફરવામાં અને મોજ શોખ પૂરો કરશે. ગિસેલે કહ્યું કે આ તેનો પોતાનો અંગત નિર્ણય છે.
3/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોલા અને મોનિકાએ પણ એ જ કહ્યું હતું કે તેને મળતા રૂપિયાથી અભ્યાસના ખર્ચ માટે ઘણી મદદ મળશે. અને જીવનમાં આવનારી આર્થિક સમસ્યાઓને દૂર કરી શકાશે.
4/5
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાજ નેધરલેન્ડમાં રહેનારી ડચ વિદ્યાર્થીનીએ પણ પોતાની વર્જિનિટીને લઈને આ નિર્ણય લીધો હતો. 18 વર્ષની લોલા અને 20 વર્ષની મોનિકાએ પોતાની વર્જિનિટીને વેચવા માટે જર્મન એસ્કોર્ટ વેબસાઈટ સિંડ્રેલા પર ઓફર આપી હતી અને હરાજીની શરૂઆત ઓછામાં ઓછી 25 હજાર ડોલર રાખી હતી.
5/5
વોશિંગટન: 19 વર્ષીય એક અમેરિકન મોડલે એવો નિર્ણય લીધો છે કે જેને સાંભળી તમે પણ દંગ રહી જશો. ગિસેલ નામની આ યુવતીએ પાતોની વર્જિનિટીને વેચવા માટે જર્મન એસ્કોર્ટ વેબસાઈટ સિંડ્રેલા પર જાહેરાત આપી છે જેને અબુ ધાબીના એક બિઝનેસમેને લગભગ 19 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.