શોધખોળ કરો

Health Tips: ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી ઇમ્યનિટી બૂસ્ટ થવાથી સાથે શરીરને થાય છે આ ફાયદા

રોગોથી રક્ષણ મેળવવા માટેનું જો કોઇ રક્ષા ક્વચ હોય તો તે ઇમ્યુનિટી છે. કોરોના કાળમાં આપણે તેની કિંમત સમજી ગયા છીએ. તો ખાલી પેટે જો આ ફૂડનું સેવન કરવામાં આવે તો સંક્રામક રોગની સાથે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.

Health Tips: રોગોથી રક્ષણ મેળવવા માટેનું જો કોઇ રક્ષા ક્વચ હોય તો તે ઇમ્યુનિટી છે. કોરોના કાળમાં આપણે તેની કિંમત સમજી ગયા છીએ. તો ખાલી પેટે જો  આ ફૂડનું સેવન કરવામાં  આવે તો સંક્રામક રોગની સાથે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.

સવારે ખાલી પેટ લવિંગનું સેવન કરવાથી  રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે જ  ઘણી બીમારીઓથી પણ છુટકારો મળે છે. આવો અમે તમને જણાવીએ લવિંગ ખાવાના ફાયદા.

ઇમ્યુનિટી વધારે છે

લવિંગમાં વિટામિન સી અને કેટલાક એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં શ્વેત રક્તકણોને વધારવા માટે જાણીતા છે. તે શરીરને કોઈપણ ચેપથી બચાવે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે, જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન દરરોજ લવિંગનું સેવન કરવું જોઈએ, આ કરવાથી આપ સંક્રામક રોગથી  બચી શકો છો.

પાચનમાં સુધારો કરે છે

સવારે લવિંગનું સેવન કરવાથી  પાચન સંબંધી કોઈપણ સમસ્યાઓનો ઈલાજ કરવામાં મદદ મળે છે. લવિંગ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે. જે કબજિયાત અને અપચો જેવી પાચન વિકૃતિઓને અટકાવે છે. લવિંગમાં ફાઈબર ભરપૂર હોય છે જેનાથી  પાચન માટે સારું રહે છે.

લિવરના સ્વાસ્થ્ય માટે ઉપકારક

આપનું લીવર શરીરને ડિટોક્સિફાય કરે છે. તેથી, તમારા લીવરને સુધારવા માટે, આપ  દરરોજ લવિંગનું સેવન કરી શકો છો. લવિંગ લીવરને સુધારવાનું કામ કરે છે.

હાડકા માટે શ્રેષ્ઠ છે લવિંગ

લવિંગમાં ફ્લેવોનોઈડ્સ, મેંગેનીઝ અને યુજેનોલ હોય છે. જે હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને લવિંગનું સેવન હાડકાંની ઘનતા વધારવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
Embed widget