શોધખોળ કરો

Weight Loss Tip: થોડા દિવસમાં જ ઘટી જશે વજન, બોડીને કરશે ડિટોક્સ, આ પાનના જ્યુસના અદભૂત છે ફાયદા, જાણો

આ પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થવા લાગશેઅને આપનું બોડી ડિટોક્સ જશે. સફેદ વાળ થતાં પણ અટકાવે છે.

Curry Leaf Juice:મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થવા લાગશે. ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવાથી તમારું શરીર ડિટોક્સ થઈ જશે

 લીમડાના પાન વ્યંજનનો સ્વાદ  જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન  ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. રોજ લીમડાના પાન ખાવાથી  જમા વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું થાય છે. આ પાન  પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીમડાના પાનનો  ઉપયોગ બ્લડ પ્રેશર કંટ્રોલ, સ્થૂળતા ઘટાડવા, વાળની ​​સમસ્યા જેવી અનેક બીમારીઓમાં થાય છે.  લીમડાના પાન ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ સવારે ખાલી પેટ  લીમડાના પાનનું જ્યુસ પાવીથી થોડા દિવસોમાં વજન ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવશો જ્યુસ

Weight Loss Tip: થોડા દિવસમાં જ ઘટી જશે વજન,  બોડીને કરશે ડિટોક્સ,  આ પાનના જ્યુસના અદભૂત છે ફાયદા, જાણો

લીમડાના પાનનું જ્યુસ કેવી રીતે બનાવશો

લીમડાના પાન લો અને થોડા પાણીમાં ઉકાળો

હવે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખો

તેમાં મધ અને લીંબુ ઉમેરો

આ જ્યુસ  ખાલી પેટે પીવાથી વજન ઉતરશે

ચરબી ઘટાડવામાં અસરકારક

વજન ઘટાડવામાં લીમડાના પાન  સૌથી અસરકારક છે. લીમડા પાન  ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એટલે કે વજન ઘટાડવાનો મુખ્ય સ્ત્રોત છે,. તેમાં એલ્કલોઇડ્સ હોય છે, જેમાં સ્થૂળતા વિરોધી અને લિપિડ-લોઅરિંગ ગુણધર્મો હોય છે.  તેના સેવનથી  કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે, જેનાથી વજન ઘટે છે. તેમજ કઢી પત્તા ખાવાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

પાચન સુધારે છે

 આપણે  જાણીએ છીએ કે જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તો શરીર પર ચરબી જમા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. લીમડાના પાન  ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે, જેથી ગેસ અને અપચોની સમસ્યા થતી નથી. આ સિવાય લીમડાના પાન  ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જેના કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે. આ બધી વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.

  શરીરને ડિટોક્સ કરે છે

 દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં  કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ સિવાય તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. દરરોજ સવારે લીમડા પાનનો રસ પીવાથી તમારું એનર્જી લેવલ   વધે છે.સફેદ વાળ થતાં પણ અટકાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
Advertisement

વિડિઓઝ

Kanti Amrutiya Interview:  ઇટાલિયા આ ટર્મ પૂરતા જ ધારાસભ્ય, ગોપાલ સાથે વાતચીત બાદ અમૃતિયાનો ધડાકો
Rajkot Nafed Groundnut Theft: રાજકોટમાં મગફળીની ચોરી કે કૌભાંડ? સરકારે હાથ ખંખેર્યા!
Rajkot News : શ્રાવણમાં લોકોની આસ્થા સાથે શ્રાવણમાં ચેડા, ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ
Ahmedabad Suicide Case : અમદાવાદમાં શેર બજારના ધંધાર્થીનું રહસ્યમય મોત, હત્યા કે આત્મહત્યા?
Gopal Italia Meet Kanti Amrutiya: ગોપાલ અને કાંતિ અમૃતિયાનું મિલન, બંનેની વાતચીતને લઈ તર્ક-વિતર્ક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
Raids: ફરાળી પેટીસ ખાનારા સાવધાન: રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત એક જ દિવસમાં 70 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન
Independence day 2025:  શું તિરંગાના કલરવાળી મીઠાઈ ખાવા પર પણ થાય છે રાષ્ટ્રધ્વજનું અપમાન? જાણો નિયમ
Independence day 2025: શું તિરંગાના કલરવાળી મીઠાઈ ખાવા પર પણ થાય છે રાષ્ટ્રધ્વજનું અપમાન? જાણો નિયમ
ઈંગ્લેન્ડ સામેની સિરીઝ બાદ આ ટીમો સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જાણો ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનું શિડ્યૂલ
ઈંગ્લેન્ડ સામેની સિરીઝ બાદ આ ટીમો સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જાણો ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનું શિડ્યૂલ
Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: આ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો શું છે આગાહી ?
'શુભમન ગીલ હશે નવો વનડે કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર', પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ખળભળાટ
'શુભમન ગીલ હશે નવો વનડે કેપ્ટન, રોહિત શર્માની જગ્યા લેવા માટે તૈયાર', પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ખળભળાટ
Embed widget