શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Beauty Tips: ડાઘ રહિત ગ્લોઇંગ સ્કિન માટે ઉત્તમ છે આ 3 ઓવરનાઇટ ક્રિમ, અજમાવી જુઓ

ત્વચા સંભાળની દિનચર્યામાં સફાઇ, ટોનિંગ, સીરમ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક લીવ-ઓન ફેસ માસ્ક પણ છે, જેને તમે રાતભર લગાવી શકો છો અને સવારે ધોઈ શકો છો. સવારે ચમકતી ત્વચા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો જાણીએ આ ફેસ પેક વિશે

Beauty Tips: ત્વચા સંભાળની દિનચર્યામાં સફાઇ, ટોનિંગ, સીરમ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક લીવ-ઓન ફેસ માસ્ક પણ છે, જેને તમે રાતભર લગાવી શકો છો અને સવારે ધોઈ શકો છો. સવારે ચમકતી ત્વચા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો જાણીએ આ ફેસ પેક વિશે

દહીં અને મધ

એક ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેને આખી રાત રહેવા દો. સવારે ધોઈ લો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે મૃત કોષોને દૂર કરે છે અને ખીલને દૂર રાખે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને ગ્લોઇંગ બનાવે છે.

કાકડી અને બદામનું તેલ

બે ચમચી કાકડીના રસમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. કાકડી ત્વચાને સનબર્ન અથવા બળતરાથી રાહત આપે છે અને ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખે છે. બીજી તરફ, બદામનું તેલ ત્વચાને હાઇડ્રેટ અને નરમ બનાવે છે.

બદામ અને દૂધ

બદામને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે તેની છાલ કાઢીને મિક્સરમાં પીસી લો. હવે તેમાં થોડું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેને રૂની મદદથી ચહેરા પર લગાવો અને આખી રાત રહેવા દો. બીજા દિવસે સામાન્ય પાણીથી ધોઈ લો. આ ફેસ માસ્ક તમે અઠવાડિયામાં ત્રણ વાર લગાવી શકો છો.

Disclaimer: આ ફેસમાસ્ક અજમાવતા પહેલા પેચ ટેસ્ટ કરો. કેટલીકવાર કુદરતી વસ્તુઓથી પણ એલર્જી થવાનું જોખમ રહે છે. જો તમે તેને લગાવ્યા પછી બળતરા અનુભવો છો, તો તેને તરત જ પાણીથી ધોઈ લો.  કોઇ પણ ટિપ્સને અપ્લાય કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

Embed widget