શોધખોળ કરો

Winter care: શિયાળામાં પગના વાઢિયાની પરેશાનીને દૂર કરે છે આ રામબાણ ઇલાજ, આ ઘરેલુ નુસખો અજમાવી જુઓ

Health Tips: શિયાળામાં મહિલાઓને પગની એડી  ફાટી જવાની અને તેમાં ચીરા પડી જવાની સમસ્યા સામાન્ય છે.  એલોવેરા જેલનો હોમમેડ પેક ખૂબ જ કારગર છે.

Health Tips: શિયાળાની ઋતુમાં મહિલાઓ તેમની શુષ્ક ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. શિયાળામાં માત્ર ચહેરો જ નહીં હાથ-પગની ત્વચા પણ ફાટવા લાગે છે.  શિયાળામાં, સ્ત્રીઓને સૌથી વધુ એડીના ચીરાની સમસ્ય સતાવે છે. ક્યારેક આ સમસ્યા એટલી વધી જાય છે કે, દુખાવો થાય છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. પગના સૌંદર્યમાં પણ ક્રેકવાળી હીલ વિઘ્નરૂપ બને છે. અમે આપને અહીં એવા કેટલાક હોમમેઇડ પેક વિશે જણાવીશું. જે હીલ ક્રેકમાં ફાયદાકારક છે.

એલોવેરા જેલથી પેક બનાવો

હીલ ક્રેક માટે હોમમેડ ક્રિમ બનાવવા માટે એલોવેરા જેલ 2 ચમચી, ગ્લિસરીન 5 ટીપાં, નારિયેળ તેલ 2 ચમચી લો, તેને સારી રીતે મિક્સ કરી દો. આ પેક અપ્લાય કરતા પહેલા હીલને સ્ક્રર્બ કરો જેથી ડેડ સ્કિન નીકળી જાય. ત્યારબાદ આ પેક લગાવો.

 કેટલીક મહિલાઓ  દિનચર્યામાં ટી ટ્રી ઓઈલને ચોક્કસપણે સામેલ કરે છે, પરંતુ જો આપને કોઈપણ પ્રકારની ત્વચાની એલર્જીની સમસ્યા હોય તો તેનો ઉપયોગ ન કરો. આ પેક તૈયાર કરવા માટે મધ એક ચમચી, ટી ટ્રી ઓઈલ 3 ટીપાં, નાળિયેર તેલ એક ચમચી લો, તમામ સામગ્રીને હીલ સ્ક્રર્બ કર્યાં બાદ જ લગાવો નહિતો રિઝલ્ટ નહી મળે.

સ્કિન કેર ટિપ્સ

આજકાલ લોકો સમયના અભાવના કારણે ફાસ્ટ ફૂડ તરફ વધુ વળ્યાં છે  પરંતુ ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે જેટલું હાનિકારક જેટલું તેટલું આપની ત્વચા માટે પણ નુકસાનકારક છે. આજે લોકો પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન નથી આપતાં. આમ તણાવભરી લાઇફસ્ટાઇલ અને અયોગ્ય આહારશૈલીના કારણે  લોકો સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે, આપ આપની  આદતો બદલીને આપની  જીવનશૈલીમાં સુધારો કરો. તે આપને સ્કિનને અકાળ વૃદ્ધ થતી રોકશે.                                              

Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

Embed widget