શોધખોળ કરો
How Often To Wash Clothes: વગર ધોયે કપડા કેટલા દિવસ સુધી પહેરી શકાય? જાણો
How Often To Wash Clothes: દરરોજ દરેક કપડાં ધોવાની જરૂર નથી. પરંતુ લાંબા સમય સુધી વગર ધોયે કપડાં પહેરતા રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો કયા પ્રકારના કપડાં કેટલા દિવસ સુધી વગર ધોયે પહેરી શકાય?
વગર ધોયે કપડા કેટલા દિવસ સુધી પહેરી શકાય
1/5

શિયાળામાં પરસેવો ઓછો આવે છે. આવી સ્થિતિમાં સ્વેટર, શર્ટ જેવા કપડાં તમે અઠવાડિયામાં એક વખત ધોઈ શકો છો. આ પ્રકારના કપડાં 3થી 4 વખત સુધી વગર ધોયે પહેરવા યોગ્ય છે.
2/5

ACના ઓફિસમાં કામ કરતા લોકો જીન્સ અને પેન્ટ પણ 3થી 4 વખત સુધી પહેરી શકે છે. શિયાળામાં જેકેટ સૌથી ઉપરની લેયર તરીકે હોય છે, જેના પર ધૂળ, માટી અને ગંદકી વધારે લાગે છે. તેથી જેકેટને 15થી 20 દિવસે એકવાર ધોવું જોઈએ.
Published at : 16 Jan 2026 04:19 PM (IST)
આગળ જુઓ
Advertisement





















