શોધખોળ કરો

આ લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ બીલીપત્રનું સેવન, જાણો  

બીલીપત્રના પાનનો ઉપયોગ મોટાભાગે પૂજામાં થાય છે. બીલીપત્ર ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે. કારણ કે ભગવાન શિવને બીલીપત્ર  ખૂબ જ પ્રિય છે.

Bael Patra Benefits : બીલીપત્રના પાનનો ઉપયોગ મોટાભાગે પૂજામાં થાય છે. બીલીપત્ર ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે. કારણ કે ભગવાન શિવને બીલીપત્ર  ખૂબ જ પ્રિય છે. બીલીપત્રને સંસ્કૃતમાં બિલ્વપત્ર કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બીલીપત્રનો ઉપયોગ પૂજામાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. હા, તમે સાચું સાંભળ્યું. બીલીપત્રનું દરરોજ સેવન કરવાથી શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ મળે છે. કારણ કે તેમાં વિટામિન A, C, B1 અને B6 મળી આવે છે. આ સિવાય બીલીપત્રમાં કેલ્શિયમ અને ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. બીલીપત્રને આહારમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. જો તમે દરરોજ બીલીપત્રનું સેવન કરો છો તો તમને ઘણા ફાયદાઓ મળી શકે છે. તો ચાલો જાણીએ કે કયા લોકોએ તેનું સેવન કરવું જોઈએ.

બીલીપત્રનું સેવન કેવી રીતે કરવું

બીલીપત્રને આહારમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. તેને વાસી મોંઢે ચાવીને ખાવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જો તમને તેને ચાવવામાં તકલીફ પડતી હોય તો તમે તેને પાણીમાં ઉકાળીને ચા બનાવીને પી શકો છો.

ખાલી પેટે બીલીપત્ર ખાવાના ફાયદા

1. હૃદય માટે ખૂબ જ ફાયદાકારક-

બીલીપત્રમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે, જે હૃદયને ઘણી બીમારીઓથી બચાવે છે. બીલીપત્રર તમારા હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે તેનું સેવન કરી શકો છો.

2. રોગપ્રતિકારક શક્તિ માટે પણ ફાયદાકારક

દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ મળે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં મદદરૂપ થાય છે.

3. પાચન માટે પણ બીલીપત્ર ફાયદાકારક છે

બીલીપત્રમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે, જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે બીલીપત્રનું સેવન કરી શકો છો. આ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.

4. ડાયાબિટીસ માટે બીલીપત્ર ફાયદાકારક

ડાયાબિટીસ એ આજના સમયની એક મોટી સમસ્યા છે. તેનો કોઈ જાણીતો ઈલાજ નથી. જીવનશૈલી અને ખાનપાન બદલીને તેને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. દરરોજ બીલીપત્રનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget