શોધખોળ કરો

40 વર્ષ બાદ મહિલાઓને થઇ શકે છે આ બીમારીઓ, જાણો કયાં મડિકલ ટેસ્ટ કરાવવા છે જરૂરી

જેમ જેમ ઉંમર વધતી જાય છે, આપને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી બની જાય છે. 50 થી 60 વર્ષની ઉંમરે મહિલાઓએ હૃદય, આંખ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાડકા અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જરૂરી છે.

Women health tips:જેમ જેમ ઉંમર  વધતી જાય છે, આપને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી બની જાય છે.  50 થી 60 વર્ષની ઉંમરે મહિલાઓએ હૃદય, આંખ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાડકા અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જરૂરી છે.

ઉંમરની સાથે પછી તે સ્ત્રી હોય કે પુરુષ, અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. આજની લાઈફસ્ટાઈલમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમને 50 વર્ષ પછી શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી નથી થતી. 50 થી 60 વર્ષની ઉંમર એવી હોય છે જેમાં મહિલાઓ પણ ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહી હોય છે. આવી સ્થિતિમાં, લક્ષણો દેખાય ત્યારે પરીક્ષણ કરાવવા કરતાં તમારા રોગને અગાઉથી ઓળખી લેવું વધુ સારું છે.

50 વર્ષની ઉંમરે દર વર્ષે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ. આ ઉંમરે મહિલાઓને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હૃદય અને આંખો સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જો તમે સમયસર ટેસ્ટ કરાવો તો સમસ્યા ગંભીર બનવાથી બચાવી શકાય છે. ચાલો જાણીએ કે 50 અને 60 વર્ષની વયની મહિલાઓ માટે કયા ટેસ્ટ જરૂરી છે.

50 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ

50 વર્ષની ઉંમરે હાર્ટ ચેક-અપ, તમારે દર વર્ષે ECG, Echo, EKG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) BP અને TMT કરાવવું જોઈએ.સાયકોલોજિકલ સ્ક્રીનિંગ  આ ઉંમર સુધીમાં મહિલાઓ મેનોપોઝ થઈ જાય છે, જેના કારણે મહિલાઓને મૂડ સ્વિંગ, ડિપ્રેશન, નિંદ્રા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉંમરે 75% સ્ત્રીઓમાં હોર્મોન ફેરફારો થાય છે.

કોલેસ્ટ્રોલ ટેસ્ટ

 તમારે દર વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જો આપને  ડાયાબિટીસ, હાર્ટ કે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પર પણ જલ્દી ટેસ્ટ કરાવતા રહો.

60 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ

બ્લડ પ્રેશર તપાસ

 હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર માનવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો દર્શાવ્યા વિના, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એટલા માટે તમારે તમારું મેડિકલ ચેક-અપ નિયમિતપણે કરાવવું જોઈએ.

બોન ડેન્સિટી ટેસ્ટ

 60 વર્ષની ઉંમરે, પુરુષો અને સ્ત્રીઓ બંનેને હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વૃદ્ધોને આ ઉંમરે ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધી જાય છે. તેથી, વર્ષમાં એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો.

આંખનું ચેક અપ

 ઉંમર વધવાની સાથે આંખોમાં મોતિયા કે ગ્લુકોમાની ફરિયાદ રહે છે. જેની નિયમિત પણે  ડૉક્ટરની સલાહ લઈને તમારી આંખોની તપાસ કરાવતા રહેવું  રહેવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget