માણસમાં તણાવ સહન કરવાની કેટલી ક્ષમતા હોય છે? કામનો તણાવ બની રહ્યો છે મોતનું કારણ

દરેક વ્યક્તિની તણાવ સહન કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે, પરંતુ સતત વધતા તણાવને કારણે ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

આજનો યુગ તણાવનો યુગ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. એવું લાગે છે કે કામનો તણાવ આ યુગની સામાન્ય સમસ્યા બની ગઈ છે. પણ સવાલ એ ઊભો થાય છે કે માણસ કેટલો સ્ટ્રેસ સહન કરી શકે?

Related Articles