શોધખોળ કરો

Health: શું વેજિટેરિયન લોકોને વધુ હોય છે બ્રેઇન સ્ટ્રોકનો ખતરો, જાણો એક્સ્પર્ટે શું આપી વોર્નિંગ

બ્રેઇન સ્ટ્રોક ક્યાં કારણે આવે છે, તેમજ આ સમસ્યાના પ્રારંભિક લક્ષણો શું છે. જો થકાવટ, શરીરમાં જકડન સહિતના લક્ષણો દેખાય તો અવગણશો નહિ, આ વોર્નિગ સાઇન છે

Warning Signs Of Brain Stroke: શાકાહારી ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલીકવાર તેના કારણે બ્રેઈન સ્ટ્રોકની સમસ્યા પણ ઉભી થઈ શકે છે, આવો જાણીએ કેવી રીતે

આપણે જે પણ ખાઈએ છીએ અને પીએ છીએ તે આપણા સ્વાસ્થ્યને ચોક્કસપણે અસર કરે છે, તેથી જ ડોકટરો પણ કહે છે કે આપણે તંદુરસ્ત આહાર લેવો જોઈએ. જેમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય પરંતુ શું તમે જાણો છો કે, ક્યારેક ખોરાકમાં પોષક તત્વોની ઉણપને કારણે બ્રેઈન સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. જી હા,  તો આજે  બ્રેઈન સ્ટ્રોકનું પ્રારંભિક વિજ્ઞાન અને તેના કારણો જાણીએ.

શું શાકાહારી લોકોને બ્રેઈન સ્ટ્રોક થાય છે?

આપણા દેશમાં મોટાભાગના લોકો શાકાહારી છે, તેથી તેમનામાં વિટામિન B12 ની ઉણપ સામાન્ય છે. નિષ્ણાતોના મતે, વિટામિન બી12 ની ઉણપને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે, કારણ કે તે હોમોસિસ્ટીનને વધારે છે અને તેના કારણે  લોહીને જામવામાં મદદ મળે છે. આ જ  કારણ છે કે,  શાકાહારી લોકોમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ વધુ જોવા મળે છે.

બ્રેઇન સ્ટ્રોકની પ્રારંભિક ચેતવણી

બ્રેઇન સ્ટોક પહેલા transient ischaemic attack આવે છે.  જેનો અર્થ માઇનોર સ્ટ્રોક થાય છે. નાના સ્ટ્રોકમાં, આંખોની રોશની ઓછી થાય છે, પરંતુ તે પણ થોડી સેકંડમાં ઠીક થઈ શકે છે. આ સિવાય હાથ-પગમાં નબળાઈ અનુભવાય છે ઉપરાંત  શરીરની જકડાઈ જાય છે.  આપણે આ પ્રારંભિક લક્ષણોને ક્યારેય અવગણવા ન  જોઈએ અને જો આપણને આવા કોઈ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નિષ્ણાતો એમ પણ માને છે કે જો દર્દીને પ્રારંભિક સંકેતો ઓળખ્યા પછી ત્રણથી સાડા ચાર કલાકમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેની રિકવરી પૂર્ણ થઈ શકે છે.

 મગજના સ્ટ્રોકને કારણે

બ્રેઈન સ્ટ્રોક થવાનું સૌથી મોટું કારણ હાઈ બ્લડ પ્રેશર છે, શરીરમાં લોહીનું ઝડપથી પમ્પિંગ મગજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને જ્યારે લોહી મગજમાં યોગ્ય રીતે પહોંચતું નથી, તો તે બ્રેઈન સ્ટ્રોકનું કારણ બની શકે છે. આ સિવાય ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાથી પીડિત લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય બની રહી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget