શોધખોળ કરો

Heart care : સાવધાન, બેડ કોલેસ્ટ્રોલ બની શકે છે જીવલેણ, જાણો ઘટાડવા શું ખાવું અને શું નહિ

કોલેસ્ટ્રોલ એ શરીર માટે આવશ્યક ચરબી છે. જ્યારે તેની માત્રા વધે છે ત્યારે તે હાનિકારક બને છે. વધારાનું કોલેસ્ટ્રોલ જમા થવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને બીજી ઘણી સમસ્યાઓ વધી શકે છે.

Heart care :બગલી રહેલી અવ્યવસ્થિ  જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. આ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. તેની સૌથી ખરાબ અસર હૃદય પર થાય છે. કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓમાં જમા થાય છે અને રક્ત પરિભ્રમણને અસર કરે છે. ખરેખર, કોલેસ્ટ્રોલ એ શરીર માટે આવશ્યક ચરબી છે. જ્યારે તેની માત્રા વધે છે ત્યારે તે હાનિકારક બને છે. વધારાનું કોલેસ્ટ્રોલ જમા થવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને બીજી ઘણી સમસ્યાઓ વધી શકે છે. એટલા માટે ખોરાક પર ધ્યાન આપવું જોઈએ જેથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકાય. ચાલો જાણીએ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા શું ખાવું અને શું ન કરવું.

ઉચ્ચ કોલેસ્ટ્રોલ જીવલેણ બની શકે છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. ધમનીઓની દિવાલો પર કોલેસ્ટ્રોલનું સંચય એથરોસ્ક્લેરોસિસ કહેવાય છે. આજકાલ નાની ઉંમરમાં પણ તેની સમસ્યા જોવા મળી રહી છે. આ જીવલેણ બની શકે છે. તેનાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો જીવનશૈલી અને ખાનપાન સુધારવાનો છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા શું ખાવું

તબીબના મતે આહારમાં વનસ્પતિ આધારિત ખોરાકનો સમાવેશ કરીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. સ્વાસ્થ્ય પર તેની ઘણી સકારાત્મક અસરો પણ છે. કારણ કે આ ફૂડમાં  ફાઈબર વધુ હોય છે. એટલા માટે તેઓ પેટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. ખોરાકમાં આ વસ્તુઓનો સમાવેશ કરીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ હંમેશા ભોજનમાં કરવો જોઈએ.

આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો

  • ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક - કઠોળ, બ્રોકોલી, શક્કરીયા અને શાકભાજી
  • આખા અનાજ - ઓટ્સ, આખા ઘઉંની બ્રેડ, બ્રાઉન રાઇસ
  • ફળો અને બેરી - બ્લુબેરી, સ્ટ્રોબેરી, સફરજન, નારંગી અને દ્રાક્ષ જેવા ફળો
  • સુકા ફળો - જેમ કે અખરોટ અને બદામ
  • તેલ- કેનોલા તેલ, સૂર્યમુખી બીજ તેલ, ઓલિવ તેલ

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે શું ન ખાવું જોઈએ

ઉચ્ચ ચરબીવાળા ડેરી ઉત્પાદનો કોલેસ્ટ્રોલ વધારી શકે છે. આવી વસ્તુઓ ખાવાથી સમસ્યાઓ અનેકગણી વધી શકે છે. તેથી લાલ માંસ અને પ્રોસેસ્ડ મીટથી અંતર જાળવવું જોઈએ. દૂધ અને માખણ જેવી ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ ઓછામાં ઓછી ખાવી જોઈએ અને તળેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Embed widget