શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weight Loss: આ શાક વજન ઘટાડવાની સાથે ગેસ અને કબજિયાતની સમસ્યાથી પણ આપશે છુટકારો

સ્થૂળતા ઘટાડવા માટે ડાયટમાં દુધીનો સમાવેશ કરવો જોઈએ. આ એક એવું શાક છે જે આપને આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી જશે. દુધીનું શાક ખાવામાં ભલે બહુ સ્વાદિષ્ટ ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Bottlegourd For Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે દુધીનો  ઉપયોગ કરો. આહારમાં  દુધીનો  સમાવેશ કરવાથી ગેસ અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળશે.

સ્થૂળતા ઘટાડવા માટે  ડાયટમાં દુધીનો  સમાવેશ કરવો જોઈએ. આ એક એવું શાક છે જે આપને  આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી જશે. દુધીનું શાક ખાવામાં ભલે બહુ સ્વાદિષ્ટ ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપ ખાલી પેટ તેનું જ્યુસ પણ પી  શકો છો. સૂપનું પણ સેવન કરી શકો છો.

દૂધી  ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે. તેમાં વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે. તે મોટાબિલિઝમ  રેટ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. દુધીની વિશેષતા એ છે કે તે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો દુધી  ખાય છે તેમને ગેસ અને કબજિયાતની સમસ્યા નથી થતી.

દુધી વજન ઘટાડવામાં મદદ કરે છે

જો આપ  સ્થૂળતા ઘટાડવા ઈચ્છો છો અને ડાયટ પર છો તો ડાટયટમાં દુધીનું સેવન  શાકને અવશ્ય સામેલ કરો. જો તમે ઇચ્છો તો, તમે ઓછા તેલ અને મસાલા સાથે એક  શાક બનાવીને રાત્રિભોજનમાં માત્ર દૂધી  ખાઈ શકો છો. દુધીનું શાક ખૂબ ખાધા પછી પણ તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે. દૂધી  ફાઈબરનો સારો સ્ત્રોત છે, તેથી તે સરળતાથી પેટ ભરે છે. દૂધી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

ગોળમાં આ પોષક તત્વો હોય છે

દૂધીમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઇ, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. દૂધી  ફાઈબર અને પાણીનો પણ સારો સ્ત્રોત છે.દૂધી  ખાવાથી મેટાબોલિક રેટ વધારે છે. દૂધીમાં સંતૃપ્ત ચરબી હોય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દૂધી ખાવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં દૂધી  ખૂબ જ ફાયદાકારક શાક છે.

વજન ઘટાડવા માટે દુધીનો  ઉપયોગ કેવી રીતે કરવો

આપ દુધીને બાફીને તેને ગ્રાઇન્ડ કરી દો બાદ તેલમાં હીંગ અને જીરૂ નાખીને તને વધારી લો. આપ તેમાં ટામેટું પણ ઉમેરી શકો છે. વેઇટ લોસમાં કારગર છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
Embed widget