શોધખોળ કરો

Health Tips: સાવધાન જો આપના પગમાં સતત સોજો રહે છે તો આ ગંભીર બીમારીના છે સંકેત

Health Tips:અનિંદ્રા કિડનીની બીમારીનું મુખ્ય લક્ષણ છે. જ્યારે કિડની સારી રીતે ફિલ્ટર નથી કરતી તો મૂત્ર દ્રારા બહાર નીકળવાની બગલે ટોક્સિન બ્લડમાં રોકાઇ જાય છે. જે સીધી જ ઊંઘને પ્રભાવિત કરે છે.

Health Tips:કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે.કિડનીના રોગ થવાના  અનેક કારણો છે. જેમાંથી કિડની સ્ટોન,મેદસ્વીતા,. ડાયાબીટિશ હાઇપરટેન્શન વગેરે છે. કિડની રોગના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો શરીરમા આ લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.

અનિંદ્રાની સમસ્યા
અનિંદ્રા કિડનીની બીમારીનું મુખ્ય લક્ષણ છે. જ્યારે કિડની સારી રીતે ફિલ્ટર નથી કરતી તો મૂત્ર દ્રારા બહાર નીકળવાની બગલે ટોક્સિન બ્લડમાં રોકાઇ જાય છે. જે સીધી જ ઊંઘને પ્રભાવિત કરે છે.

ત્વચામાં ખંજવાળ
સ્કિનની સમસ્યા પણ બીમાર કિડનીના સંકેત આપે છે. સૂકી ત્વચા, ખંજવાળ મિનરલ અને હાડકાંની બીમારીનો સંકેત આપે છે. જેનો સંબંધ કિડનીની વધતી બીમારી સાથે જોડાયેલો છે. જ્યારે કિડની બ્લડમાં મિનરલ અને પોષક તત્વોનું ઉચિત સંતુલન નથી બનાવી શકતી ત્યારે આ સમસ્યા સર્જાય છે.

પગમાં સોજો
પગના પંજા પર સોજો પણ બીમાર કિડનીના સંકેત આપે છે. જો પગમાં સોજો આવતો હોય તો નમક, તલર ફૂડસ જેવા સૂપ અને યોગાર્ટને ડાયટમાંથી સંદતર દૂર કરવા જોઇએ.

માંસપેશીમાં  દુખાવો
માંસપેશીઓમાં દુખાવો કિડનીની બીમારીમાં ખાસ છે. આ સ્થિતિ શરીરમાં તરલ અને ઇલેક્ટ્રોલાઇટસના અસંતુલનનું કારણ બને છે. રક્ત પ્રવાહનો મુદ્દો અને રક્તમાં નુકસાનના કારણે દુખાવો થાય છે.જે કિડની યોગ્ય રીતે કામ ન કરવાથી થઇ શકે છે. કેલ્શિયમ, ફોસ્ફરસનું શરીરમાં ઓછું સ્તર પણ માંસપેશીના તણાવને આમંત્રણ આપે છે.

આ રીતે બનાવો કિડનીને મજબૂત

  • શારિરીક રીતે સક્રિય રહો, નિયમિત વ્યાયામ કરો.
  • યોગ મેડિટેશન નિયમિત કરો
  • સંતુલિત ડાયટ લો
  • પર્યોપ્ત પાણી પીવો અને વધુ પાણી પીવાથી કિડની પર બોજ વધે છે
  • જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરો.
  • સ્મોકિંગ આલ્કોહોલ ન કરો, જેનાથી રક્તવાહિકા ખરાબ થઇ જાય છે, જેનાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઇ જાય છે
  • સાબુત અનાજ, તાજા ફળો,શાકભાજી, દાળ, દલિયાને ડાયટમાં સામેલ કરો.
  • ડોક્ટરની સલાહ વિના સપ્લીમેન્ટસનો ઉપયોગ ન કરો, કારણ કે તેની કિંમત કિડનીને ચૂકવવી પડેછે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વ્યાભિચારના બોક્સHun To Bolish | હું તો બોલીશ | તીસરી આંખને અંધાપોGold Price | દિવાળી પહેલા સોનું ઓલટાઈમ હાઈ,  જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયોIND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો,8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ
IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ
ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ
ટીબીની તપાસ થશે સરળ, ભારતે બનાવી સ્વદેશી એક્સ-રે મશીન
ટીબીની તપાસ થશે સરળ, ભારતે બનાવી સ્વદેશી એક્સ-રે મશીન
Women T20 World Cup 2024: સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી
Women T20 World Cup 2024: સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
Embed widget