શોધખોળ કરો

Health:ઝડપથી વજન ઓછું કરવાની સાથે આ જીવલેણ બીમારીથી બચવાશે આ બીજ, આ રીતે કરો સેવન

Health:શું તમે ઝડપથી વજન ઓછું કરવા માટે સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરો છો તો પણ વેઇટ લોસ નથી થતું તો આપના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ડિટોક્સ ડ્રિન્ક, તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Health:શું આપ વેઇટ લોસની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માંગો છો તો ડાયટમાં તકમરિયાને સામેલ કરો. તજ અને તકમરિયાનું સેવન વેઇટ લોસ અને કેન્સર જેવી ઘાતક બીમારીથી બચાવશે આ ડ્રિન્ક બનાવવા માટે આપ તજના પાણીમાં તકમરિયા મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. આ એક એ હેલ્ઘી ડિટોક્સ ડ્રિન્ક છે.

શા માટે તકમરિયા ખાવા જોઇએ?

તકમરિયા , જેને તુલસીના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આવશ્યક પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે અને તે ઉચ્ચ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનને સુધારવામાં અને કબજિયાતને રોકવામાં મદદ કરે છે. આ બીજ ફ્લેવોનોઈડ્સ અને પોલિફીનોલ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટ્સથી પણ ભરેલા છે, જે કોષોને મુક્ત રેડિકલ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને હૃદય રોગ અને કેન્સર જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે છે. વધુમાં, આ બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા આવશ્યક ખનિજો હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય, સ્નાયુને પણ મજબૂત બનાવે છે.                                                                                                                                                           

તજનું પાણી કેમ પીવું?

દરરોજ તજનું પાણી પીવાથી કુદરતી રીતે શરીરમાં સોજો  ઘટાડવામાં મદદ મળે છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરીને અને લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડીને બ્લડ સુગરમાં સુધારો થાય છે.આ પાણી ગેસની સમસ્યાને દૂર કરે છે. પેટ ફુલવુ જેવી સમસ્યાથી પણ આ ડિટોક્સ પાણી મુક્તિ અપાવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ

'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ

એલર્જીથી લઈને ઉધરસ અને શરદી સુધીની આ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જુઓ સંપૂર્ણ યાદી

PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસોJunagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોતHNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યોMehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
એલર્જીથી લઈને ઉધરસ અને શરદી સુધીની આ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જુઓ સંપૂર્ણ યાદી
એલર્જીથી લઈને ઉધરસ અને શરદી સુધીની આ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જુઓ સંપૂર્ણ યાદી
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
ધોરણ-10 પાસ મહિલાઓને મહિને 7000 રૂપિયા સહિત કમિશન પણ મળશે, જાણો બિમા સખી યોજનામાં જોડાવાની પ્રોસેસ

PM મોદીએ બીમા સખી યોજનાની કરાવી શરુઆત,  જાણો આ સ્કીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને 7000 રુપિયા 

નીતિશ રેડ્ડીએ સેહવાગનો રેકોર્ડ તોડ્યો, માત્ર 2 ટેસ્ટ મેચની કારકિર્દીમાં આ સિદ્ધિ મેળવી

પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, જાણો ક્યાં શહેરમાં કેટલું છે તાપમાન

Embed widget