શોધખોળ કરો

Immunity Booster: દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, આ જ્યુસ પીને વધારો ઈમ્યુનિટી

Heath Tips: નિષ્ણાતોના  કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે.

Juices for Immunity Booster:   દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘણા નિષ્ણાતો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છો. કોરોનાના કેસ વધતાં દિલ્હી સહિત ઘણા રાજ્યોએ ફરીથી માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. પ્રધાનમંત્રી મોદી પણ કોરોનાના વધતાં કેસને લઈ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોના   કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. કોરોના વાયરસથી બચવા એક્સપર્ટ પણ  ઈમ્યુનિટી મજબૂત કરવાની સલાહ આપે છે. નિષ્ણાતોના  કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે. આજે અમે તમને ઈમ્યુનિટી વધારતાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ (Immunity Booster Juices) અંગે જણાવી રહ્યા છે.

આંબળાનું જ્યૂસ ( Amla Juice) શરદી, ઉધરસ જેવા વાયરલ ઈન્ફેક્શનમાં આંબળાનું જ્યૂસ પીવાથી ઘણો લાભ થાય છે. તેમાં લીંબુ, સંતરાથી વધારે વિટામિન સી હોય છે. તમે આ જ્યૂસને ઘરે પણ બનાવી શકો છે. આ જ્યૂસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જે તમને શરદી-ઉધરસ જેવી બીમારીથી બચાવે છે.

હળદરવાળું દૂધ (Haldi Doodh) : સ્વાસ્થ્ય માટે દૂધ અને હળદર બંને ફાયદાકારયક છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે સંક્રમણ, શરદી, ઉધરસ, ગળામાં ખારાશ જેવી સમસ્યાથી બચાવે છે. જ્યારે દૂધમાં હળભર મિક્સ કરીને પીવામાં આવે છે ત્યારે તે વધુ હેલ્ધી અને પૌષ્ટિક બની જાય છે. હળદરમાં રહેલું કરકયૂમિન એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

કારેલાનું જ્યૂસ: કારેલા સ્વાદમાં કડવા હોય છે અને ઘણા લોકોને તેનો સ્વાદ સારો નથી લાગતો. પરંતુ તેમાં સ્વાસ્થ્ય માટે ખજાનો છુપાયેલો  છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડવાથી લઈ પેટના કેન્સરથી બચાવે છે. કારેલમાં એન્ટી ઓક્સિડેંટ અને ખનિજ તત્વો હોય છે. જે શરીરદને શક્તિ પૂરી પાડે છે અને વાયરસ તથા બેક્ટેરિયાથી થતી બીમારીથી શરીરને સુરક્ષિત રાખે છે.

ઘરે બનાવેલો ઉકાળો (Homemade Kadha) આયુષ મંત્રાલય તરફથી અનેક ગાઈડલાઈંસ આવી છે. જેમાં આદુ, તુલસી, મરી જેવી હર્બલ ચીજો મેળવીને ઉકાળો બનાવીને સેવન કરવાનું કહ્યુ છે. આ તમામ વસ્તુઓ શરીરને અનેક રોગથી બચાવે છે. આ ઉકાળાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થશે.

આદુ વાળી ચા (Ginger Tea): આદુવાળી ચા પીવાથી કિડની ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, ગેસ, ગઠિયો વાથી બચાવ થાય છે. આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે ફ્લૂથી બચાવે છે અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget