શોધખોળ કરો

Diabetics: શિયાળામાં રાખવું છે ડાયાબિટીસને કંટ્રોલ તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ

Winter Foods for Diabetics: જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માંગો છો, તો તમે આ વસ્તુઓને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

Winter Foods for Diabetics: ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ફાઇબરથી ભરપૂર અને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ફાઇબર પ્લાન્ટ બેસ્ટ ફૂડમાંથી મળે છે. જે બ્લડ સુગરને વધતા અટકાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માંગો છો તો તમે આ વસ્તુઓને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. ત્યારે ચાલો જાણીએ એવી કઈ 5 વસ્તુઓ છે જે તમારા ડાયાબિટિશને કંટ્રોલમાં રાખી શકે છે. જાણી લો હાઈ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરતાં આવા ખોરાક વિશે.. 

આ ખોરાક બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

લસણ

ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તેમના આહારમાં લસણનો સમાવેશ કરવો જોઈએ. લસણમાં વિટામિન સી, બી6, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા તત્વોની સાથે એન્ટી-ઓક્સિડન્ટ્સ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે. કેટલાક સંશોધનો દર્શાવે છે કે ખોરાકમાં લસણ ઉમેરવાથી બળતરા, ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

પાલક

શિયાળાની ઋતુમાં આહારમાં તાજી પાલકનો સમાવેશ કરવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. પાલકમાં ફોલિક એસિડ હોય છે.  જે બ્લડ સુગરની સાથે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

મેથીના દાણા

મેથીના દાણા અથવા પાંદડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, તેને તમારા આહારનો ભાગ બનાવી શકાય છે. મેથીનું સેવન કરવા માટે તેના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. તેના પછી બીજા દિવસે ખાલી પેટે આ પાણી પીવો.

રાગી

રાગી એ એક પ્રકારનું અનાજ છે. જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રાગી રોટલીમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ જેવા ગુણો જોવા મળે છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

કઠોળ

નિષ્ણાતો ડાયાબિટીસમાં પણ કઠોળ ખાવાની ભલામણ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં દાળનો સમાવેશ કરવો જોઈએ. તે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની સાથે ફાઇબરથી ભરપૂર માનવામાં આવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget