શોધખોળ કરો

શું આપ વેઇટ લોસ માટે વધુ ગ્રીન ટીનું સેવન કરો છો? તો સાવધાન, સ્વાસ્થ્યને થઇ શકે છે આ નુકસાન

Green tea disadvantages :ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ ગ્રીન ટીનું દિવસભર આડેધડ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે.

Green tea  disadvantages :ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ ગ્રીન ટીનું દિવસભર આડેધડ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે.

ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. કારણ કે ગ્રીન ટી માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ ચોક્કસપણે  અસરકારક છે. ગ્રીન ટી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વગર વિચાર્યે દિવસમાં આડેધડ  ગ્રીન ટીનું સેવન કરે છે. તેથી, ધ્યાનમાં રાખો કે એક દિવસમાં 3 કપથી વધુ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઇએ.  ગ્રીન ટીનું વધુ પડતું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. ચાલો  જણાવીએ કે  ગ્રીન ટીનું વધુ સેવન કેમ ન કરવું જોઈએ. તે આપણા શરીરને શું નુકસાન પહોંચાડી શકે છે?

ગ્રીન ટીના ગેરફાયદા

પેટ સંબંધિત સમસ્યાઓ
 ગ્રીન ટીનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડીટિ  જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્રીન ટીમાં ટેનીન નામનું તત્વ હોય છે, જેનું વધુ સેવન કરવાથી  એસિડિટીનું કારણ બને છે.  ગ્રીન ટીને ખાલી પેટ રાખવાની ક્યારેય ન કરો ભૂલ તેનાથી એસિડિટી, સ્ટમક ઇન્ફેકશન થઇ શકે છે.

માથાના દુખાવાની સમસ્યા
દિવસમાં 2 દિવસથી વધુ સમય સુધી ગ્રીન ટીનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, પરંતુ જો તમે જરૂર કરતા વધારે ગ્રીન ટી પીતા હોવ તો તેનાથી માઈગ્રેનની સ્થિતિ થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવોની સમસ્યા ખૂબ વધી શકે છે.

ઉંઘની સમસ્યા
 કેફીનનું વધુ સેવન કરવાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે. જો કે ગ્રીન ટીમાં ખૂબ જ ઓછી માત્રામાં કેફીન હોય છે, પરંતુ જો તમે તેને ખૂબ વધારે માત્રામાં લો છો, તો તે તમારી ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે. આ મેલાટોનિન હોર્મોનમાં અસંતુલનનું કારણ બની શકે છે. જેનાથી ઊંઘમાં તકલીફ થઈ શકે છે.

હાડકાં નબળાં પડે છે
 ગ્રીન ટીના વધુ પડતા સેવનથી વ્યક્તિના હાડકાં નબળાં થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં રહેલા કમ્પાઉન્ડ કેલ્શિયમના શોષણને ઘટાડી શકે છે. જેની અસર તમારા હાડકાં પર પડી શકે છે. ટૂંકમાં  ગ્રીન ટીને અતિરેક દરેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget