શોધખોળ કરો

Health: નોન સ્ટીક વાસણના ઉપયોગથી સ્વાસ્થ્યને થાય છે આ 7 ગંભીર નુકસાન, આ ઘાતક કેમિકલનું બને છે કોટિંગ

શું આપ પણ નોન-સ્ટીક વાસણોનો કિચનમાં ભરપૂર ઉપયોગ કરો છો, તો આપને તેના વિશે ચોક્કસપણે જાણવું જોઇએ. વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જાણીએ કેવી રીતે

Non stick cookware Disadvantages:શું આપ પણ  નોન-સ્ટીક વાસણોનો કિચનમાં ભરપૂર  ઉપયોગ કરો છો, તો આપને તેના વિશે ચોક્કસપણે જાણવું જોઇએ. વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જાણીએ કેવી રીતે

આજકાલ ભારતીય રસોડા મોડ્યુલર બની રહ્યા છે. લોકોને માત્ર સ્માર્ટ કિચન જ નથી જોઈતું, પરંતુ તેઓ સ્માર્ટ કુકિંગ પણ કરી રહ્યા છે. વાસ્તવમાં, લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેઓ ભોજનમાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આને ધ્યાનમાં રાખીને, લોકો નોન-સ્ટીક વાસણોનો વધુ ઉપયોગ કરે છે કારણે કે ઓછો તેલમાં પણ આ વાસણ તાપમાં ખરાબ નથી થતાં. જો કે સ્વાસ્થ્યની દષ્ટીઓ આ વાસણનો ઉપયોગ નુકસાનકારક છે. કેવી રીતે જાણીએ.

નોન-સ્ટીક વાસણો કેમ હાનિકારક હોઈ શકે?

 તેમાં કોઈ શંકા નથી કે નોન-સ્ટીક કુકવેર ઓછું તેલ વાપરે છે અને તેને સાફ કરવું સરળ છે. આ વાસણ ઓછા તેલથી પણ તાપમાં ખરાબ નથી થતાં.  પરંતુ, તે હાનિકારક પણ હોઈ શકે છે, કારણ કે કોટિંગમાં માત્ર  પોલિટેટ્રાફ્લોરોઈથિલિન (PTFE) નો ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે નોન-સ્ટીક વાસણોમાં ખોરાક ચોંટતો નથી. તેને ટેફલોન કહેવામાં આવે છે, જે પરફ્લુઓરોક્ટેનોઈક એસિડ (PFOA - પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ)માંથી તૈયાર કરવામાં આવે છે. તે એક પ્રકારનું કેમિકલ છે.

  વર્ષ 2013માં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલા માટે ઘણા નોનસ્ટિક વાસણોને PFOA-ફ્રી તરીકે લેબલ કરવામાં આવે છે. નોન-સ્ટીક વાસણોમાં ભલે આ કેમિકલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હોય, પરંતુ તેની જગ્યાએ અન્ય ઘણા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પણ  સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આગળ જાણીએ  નોન-સ્ટીક વાસણોથી થતાં નુકસાન વિશે

નોનસ્ટીક વાસણથી થતાં નુકસાન

  • અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર નોન-સ્ટીક વાસણોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે.
  • કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ રહેલું છે.
  • થાઈરોઈડ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.
  • રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.
  • નોન-સ્ટીકમાં રસોઈ કરવાથી આયર્નની ઉણપ થઈ શકે છે. તેનાથી એનિમિયા થઈ શકે છે.
  • કોગ્નિટિવ ડિસઓર્ડર એટલે કે મગજને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે.
  •  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Post Office ની દમદાર સ્કીમ, દરરોજ ₹300 જમા કરી બનાવો 15 લાખનું ફંડ, જાણો કેલક્યુલેશન
Post Office ની દમદાર સ્કીમ, દરરોજ ₹300 જમા કરી બનાવો 15 લાખનું ફંડ, જાણો કેલક્યુલેશન
Embed widget