શોધખોળ કરો

મોશન સિકનેસ: શું આપને પણ ટ્રાવેલિંગ દરમિયાન ઉલ્ટી અને ગભરામણની સમસ્યા થાય છે, આ 5 ટિપ્સને ફોલો કરવાથી મળશે રાહત

જો કે મોશન સિકનેસ થવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ આ સમસ્યાથી આપ સફરનો આનંદ ઉઠાવી શકતા નથી અને પ્રવાસ આપના માટે સજા બની જાય છે.

મોશન સિકનેસ:મોશન સિકનેસની સમસ્યા એકદમ સામાન્ય છે. તમારી ઓળખાણમાં એવા ઘણા લોકો હશે જેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી અને ઉબકા ગભરામણ જેવી સમસ્યા ટ્રાવેલ દરમિયાન થાય છે.  જો કે મોશન સિકનેસ થવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ આ સમસ્યાથી આપ સફરનો આનંદ ઉઠાવી શકતા નથી અને પ્રવાસ આપના માટે સજા બની જાય છે.

મોશન સિકનેસ એ કોઈ રોગ નથી. કેટલાક લોકોને મુસાફરી દરમિયાન આ સમસ્યા થાય છે, કારણ કે આવા સમયે તેમના મગજને નાક, કાન, ત્વચા અને આંખોમાંથી અલગ-અલગ સિગ્નલ મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિગ્નલ મળતાની સાથે જ તેમની નર્વસ સિસ્ટમ ગૂંચવાઈ જાય છે. આ કારણે મગજ તરત જ પરિસ્થિતિને સમજી શકતું નથી, જેના કારણે મોશન સિકનેસના લક્ષણો આવવા લાગે છે.

ઉલ્ટી અને ગભરાટ સિવાય આ લક્ષણો જોવા મળે છે. જેમ કે

નિસ્તેજ ત્વચા થઇ જવી

  • પરસેવો થવો
  • ચક્કર આવવા
  • મોંમાં વધુ પડતી લાળ થવી
  • હાંફ ચઢવો
  • માથાનો દુખાવો થવો
  • ખૂબ ઊંઘ આવવી
  • વધુ થાકી જવું

આ ઉપાયથી મળશે રાહત

ખાલી પેટે મુસાફરી ન કરો

 મુસાફરી પહેલા કંઈ ન ખાવાથી ઉલ્ટી થઈ શકે છે. ચક્કર પણ આવી શકે છે. જો આ સમસ્યા સતાવતી હોય તો ખાલી પેટે પ્રવાસ કરવાની ભૂલ ન કરો. થોડું લાઇટ ફૂડ લઇને જ  ટ્રાવેલ કરો.

પાછળની સીટને અવોઇડ કરો

જો આપ બ સ જેવા વાહનોમાં ટ્રાવેલ કરતા હો તો  પાછળની સીટ પર બેસવાથી સ્પીડનો વધુ  અનુભવ કરસો જે મોશન સિકનેસનું કારણ બને છે.

મુસાફરી દરમિયાન ભીડથી બચો

 ભીડવાળા વાહનમાં મુસાફરી કરવાથી પણ આ સમસ્યા વધી શકે છે આપ વધુ ભીડ હોય તેવા વાહનમાં ટ્રાવેલ કરવાનું ટાળો

મુસાફરી દરમિયાન પુસ્તક ન વાંચો

 મુસાફરી દરમિયાન કંઈપણ વાંચવાથી પણ મોશન સિકનેસ વધી જાય છે. મનને શાંત રાખવા માટે આંખોને પણ આરામ આપો. ટ્રાવેલમાં રીડિંગ ટાળો

લવિંગ, લીંબુ, તુલસી તમારી સાથે રાખોઃ

 ઉલ્ટી અને ગભરાટથી બચવા માટે તમે શેકેલા લવિંગ ખાઈ શકો છો. મુસાફરી દરમિયાન તુલસીના પાન ચાવવા એ પણ સારો ઉપાય છે. લીંબુ-ફૂદીનાનું પાણી એક બોટલમાં તમારી સાથે રાખો અને જ્યારે તમે બીમાર હોવ ત્યારે પાકેલા લીંબુની છાલને સૂંઘી શકો છો. લીંબુની એક ચીર મરી પાવડર અને નમક ભભરાવીને મોંમાં રાખવાથી પણ આ સમસ્યાથી બચી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget