શોધખોળ કરો

Teeth Health Tips: કયા દાંત વધુ મજબૂત હોય છે, પીળા કે સફેદ?

Teeth Health Tips: લોકોને માત્ર સફેદ દાંત જ જોઈએ છે. તેમને થોડી પણ પીળાશ ગમતી નથી. લોકો માને છે કે સફેદ દાંત માત્ર સારા જ નથી દેખાતા પણ મજબૂત પણ હોય છે. તો કેટલાક લોકો એવું પણ માને છે કે પીળા દાંત સફેદ દાંત કરતાં વધુ મજબૂત હોય છે.

હકીકતમાં, દાંતનો કોઈ રંગ હોતો નથી. દાંત કેલ્શિયમ અને ફોસ્ફરસ અને ઘણા ખનિજોથી બનેલા હોય છે. તેમનો કુદરતી રંગ સફેદ છે. પરંતુ શું સફેદ દાંત કરતાં પીળા દાંત ખરેખર વધુ મજબૂત હોય છે? ચાલો જાણીએ.

કયા દાંત વધુ મજબૂત હોય છે, પીળા કે સફેદ?
સામાન્ય રીતે કેટલાક લોકો માને છે કે સફેદ દાંત વધુ મજબૂત હોય છે. તો કેટલાક લોકો કહે છે કે પીળા દાંત વધુ મજબૂત હોય છે. પરંતુ દંત ચિકિત્સકો કહે છે કે દાંતની મજબૂતાઈને રંગ સાથે કોઈ લેવાદેવા નથી. દાંતનો રંગ ઘણી રીતે બદલાઈ શકે છે.

કોઈ રોગ અથવા ખરાબ ખાવાની આદતોને કારણે દાંતના રંગમાં બદલાવ જોવા મળે છે. તો એવું નથી કે જો તમે કોઈ વસ્તુ ખાઓ અને તમારા દાંતનો રંગ હળવો થઈ જાય તો તે નબળા થઈ જાય છે. તેથી જે લોકો માને છે કે સફેદ દાંત વધુ મજબૂત હોય છે તે પણ યોગ્ય નથી અને જેઓ કહે છે કે પીળા દાંત મજબૂત છે તેમણે પણ પોતાની જાતને સુધારવી જોઈએ.

શું તમે દાંત સફેદ કરવાના ચક્કરમાં તેને નબળા પાડી રહ્યા છો?
આવી પણ ઘણા લોકોમાં ધારણ જોવા મળી છે કે  જે લોકો દાંતની સાફ સફાઈ કરાવીને સફેદ કરાવે છે તો દાંત નબળા થઈ જાય છે. વાસ્તવમાં આવું બની પણ પણ શકે અને ન પણ થાય.કોઈપણ ચીજને સાફ કરવાની ઘણી રીતો છે, જો તમે કુદરતી પદ્ધતિઓથી તમારા દાંત સાફ કરશો તો તમારા દાંતને બિલકુલ નુકસાન થશે નહીં. પરંતુ જો તમે રસાયણોનો ઉપયોગ કરીને તમારા દાંતને સફેદ કરવાનો પ્રયાસ કરો છો, તો તમારા દાંતને નુકસાન થઈ શકે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget