શોધખોળ કરો

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે કોરોનાનો આ પ્રકારમાં લગભગ 32 મ્યુટેશન જોવા મળ્યા છે

ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે કોરોનાનો આ પ્રકારમાં લગભગ 32 મ્યુટેશન જોવા મળ્યા છે, જે વેક્સિનમાં શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી માત આપી શકે છે.  ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાના આ પ્રકારથી દેશમાં ત્રીજી લહેર આવી શકે છે, તેથી તેને રોકવા માટેના ઉપાય કરવા ખૂબ જ મહત્વના છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ રસી લગાવેલા લોકોમાં પણ ચેપ લાવી શકે છે, તેથી તેને રોકવા માટેના પગલાં લેવા જરૂરી છે.  ચાલો ણીએ કે કોરોનાના આ સંકટથી દૂર રહેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

માસ્ક પહેરવું જરૂરી છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમામ લોકોએ કોરોનાના આ ગંભીર ખતરાથી દૂર રહેવા માટે વિશેષ સતર્ક રહેવું જરૂરી છે. આ માટે માસ્ક પહેરવું સૌથી પ્રાથમિક અને  જરૂરી કામ છે. માસ્ક પહેરવાથી તમારી જાતને કોરોના સંક્રમણથી ઘણી હદ સુધી બચાવી શકાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, જે લોકોએ રસી લગાવી છે તેઓએ પણ માસ્ક પહેરવું જરૂરી છે. 

સામાજિક અંતર જાળવવું

કોરોનાના આ ભયથી બચવા માટે નિષ્ણાતો તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે, એકબીજાથી લગભગ 6 ફૂટનું અંતર રાખીને કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. કોવિડ-19નું જોખમ મુખ્યત્વે એવા સ્થળોએ વધારે છે જ્યાં લોકો નજીકના સંપર્કમાં હોય રહે છે

કોરોનાના આ ભયથી બચવા માટે નિષ્ણાતો તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે, એકબીજાથી લગભગ 6 ફૂટનું અંતર રાખીને કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. કોવિડ-19નું જોખમ મુખ્યત્વે એવા સ્થળોએ વધારે છે જ્યાં લોકો નજીકના સંપર્કમાં હોય.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની રીતો

કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાના પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોમાં કોરોનાનું જોખમ વધારે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે ઉકાળો પીવો, કસરત, પૂરતી ઊંઘ, પૌષ્ટિક આહાર અને મોસમી ફળો અને લીલા શાકભાજીનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget